મહેસાણા-બામોસણા મુકામે આજરોજ અર્બુદા સેનાની સભા યોજાઇ

Subham Bhatt
1 Min Read

મહેસાણા તાલુકાના બામોસણા મુકામે આજરોજ અર્બુદા સેનાની સભા યોજવામાં આવી હતી મહેસાણાદૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચોધરીના અધ્યક્ષ સ્થાને આ સભા યોજવામાં આવી હતીઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સેના બનાવી ચૂક્યા છે ત્યારે મહેસાણા દૂધ  સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ મંત્રી દ્વારા હાલમાં અર્બુદા સેના બનાવી છે

A meeting of Arbuda Sena was held today at Mehsana-Bamosana

અને હાલમાં મહેસાણા જિલ્લા સહિત આજુબાજુ નાં ગામોમાં અર્બુદા સેનાની સભાઓ યોજી રહ્યા હતા વિપુલ ચોધરી ની સભામાં આજરોજ ખેતી બેંકના પૂર્વ ચેરમેન ભાજપ નાં નેતા ધીરેન ચોધરી જોવા મળ્યા હતા વિપુલ ચોધરી દ્વારા આજરોજ દૂધ સાગર ડેરીના હોદેદારો ને પણ આડે હાથ લીધા હતા

Share This Article