સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયું

admin
1 Min Read

બોલબાલા ટ્રસ્ટ દ્વારા અવારનવાર લોક ઉપયોગી અને લોકહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે જૂનાગઢમાં બોલબાલા ટ્રસ્ટ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી, આ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તો બોલબાલા ટ્રસ્ટ ના સેવાભાવી સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આવી હતી અને  કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો તો નિસ્વાર્થ ભાવે યોજાતા બોલબાલા ટ્રસ્ટ દ્વારા આવા અનેક કેમ્પોમાં હજારો લોકો લાભ લઇ અને પોતાના દુઃખ દર્દ લઈને આવતા હોય છે ત્યારે આવા રાહત દરના કેમ્પથી લોકોને નિદાન સારવાર અને દવાઓ મળી રહેતા અનેક ગરીબ લોકોના દુખ દર્દનો આવા કેમ્પો માથી ઇલાજ મળતો હોયછે , તો આ પ્રકારના સેવાઓ મળી રહેતા લોકોએ મોટા દખાનાઓમા ધક્કા ખાવામાથી છુટકારો મળી રહેતો હોય છે,તો આવા પ્રકારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર અવ નવી પ્રવૃત્તિઓ કરવામાં આવતિ હોય છે.

Share This Article