The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Aug 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Bharuch: District BJP got an executive meeting at Ankleshwar
The Squirrel > Blog > ગુજરાત > ભરુચ > ભરુચ- જિલ્લા ભાજપની અંકલેશ્વર ખાતે કારોબારી બેઠક મળી
ભરુચ

ભરુચ- જિલ્લા ભાજપની અંકલેશ્વર ખાતે કારોબારી બેઠક મળી

Subham Bhatt
Last updated: 27/05/2022 4:40 PM
Subham Bhatt
Share
SHARE

ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયા અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી,જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાવાળાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા, જિલ્લામાં છેવાડાનામાનવી સુધી ભાજપાની વિકાસગાથા પહોંચાડવા કાર્યકરો અને હોદ્દેદારોએ કમરકસી, ગુજરાત પ્રદેશ ભાજપની પ્રદેશ બેઠક બાદવિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ત્યાર બાદ મંડળની કારોબારી યોજાશે. અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કારોબારી બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી જનકભાઈ બગદાણાવાળાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.

Bharuch: District BJP got an executive meeting at Ankleshwar

જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાંઆવ્યો હતો. આ બેઠકમાં આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચેતે માટે કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ હવે વિવિધ મંડળો ને પણ સુચના આપી પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોનેજોડવામાં આવશે. જિલ્લા કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકદુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રીભરતસિંહ પરમાર, કિરણ મકવાણા, અભેસિંહ રાઠોડ તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

- Advertisement -

You Might Also Like

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા દોડધામ

અંકલેશ્વર શહેર પોલીસે બે જુદા જુદા સ્થળેથી ગૌ માંસનો જથ્થો ઝડપ્યો, કુલ રૂ. 68 હજારના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

વીંછિયા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરિત દસે દસ બેઠક પર ખેડૂત પેનલનો વિજય

દહેગામની ભાજપ શાસિત પાલિકામાં કમિટીની રચના મામલે ઉકળતો ચરૂ

TAGGED:#bjpAnkleshwarbharuchexecutive meeting
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

MP Khel competition was held at Sagbara JK High School
ભરુચ

સાગબારા જે.કે.હાઈસ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઇ

1 Min Read
BJP's ward 13 councilors-office bearers brutally beat up hotel owner and staff for not paying Rs 100 bill
આણંદ

ભાજપના વોર્ડ 13ના કાઉન્સિલર-હોદ્દેદારોએ 100 રૂપિયાનું બિલ ન ચૂકવવું પડે એટલે હોટલ માલિક અને કર્મીને બેરહેમીપૂર્વક માર માર્યો

1 Min Read
Awareness campaign was conducted by Bharatiya Janata Party at Daskroi in Ahmedabad district
અમદાવાદ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યો

1 Min Read
Kishore Kanani, who went on a public relations journey, listened to the questions of the people in the societies in ward number four.
સુરત

જનસંપર્ક યાત્રામાં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ચાર માં આવતી સોસાયટીઓમાં મળીને લોકોના પ્રશ્નો સાંભળ્યા

1 Min Read
Rajkot BJP organized a workshop for the metropolis on June 8 and 9 per assembly
રાજકોટ

રાજકોટ ભાજપ દ્વારા મહાનગર માટે તારીખ 8 અને 9 જૂન દરમિયાન વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરાયું

1 Min Read
Ahmedabad City BJP Economic Cell, Karnavati Mahanagar held a meeting at Kushabhau Thackeray Community Hall, CTM
અમદાવાદ

અમદાવાદ શહેર ભાજપ આર્થિક સેલ, કર્ણાવતી મહાનગર દ્વારા કુશાભાઉ ઠાકરે કૉમ્યુનિટી હોલ, સી.ટી.એમ ખાતે બેઠક યોજાઈ

2 Min Read
Una Taluka Bharatiya Janata Party celebrated the completion of eight years due to the work of Narendra Modi
ગીર સોમનાથ

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી ના કાર્ય કારણે આઠ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

1 Min Read
Sarpanch and members of Diu Saudwadi wore BJP scarf
ગુજરાત

દીવના સાઉદવાડીના સરપંચ અને ‘ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel