ભરુચ- મહુવાડા ગામેથી એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ પકડ્યો

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામેથી ભરૂચ એલસીબી એ ૧ લાખ ૪૮ હજાર નો ભારતીય બનાવટનોવિદેશી દારૂ સાથે ઇક ઇસમ ને જડપી પાડયો એક ઇસમ વોન્ટેડ જાહેર કર્યો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઉમલ્લા પોલીસસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે નવા ફળીયામાં આવેલ રહેણાંક મકાનમાં તથા આસપાસના મકાનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે

Bharuch: LCB seized liquor worth lakhs of rupees from Mahuwada village

જે હકિકત આધારે એલ.સી.બી.દ્વારા રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો / બીયર નંગ- ૧૨૩૬ કુલ કિ રૂ ૧લાખ ૪૮ હજાર ના જથ્થા સાથે એક ઇસમ નગીન લોઢીયાભાઇ વસાવા રહેવાસી મહુવાડા ગામે નવા ફળીયુ તા.ઝઘડીયા નેઝડપી પાડી અન્ય એક ઇસમ રાજેશ બાવાભાઇ વસાવા રહેવાસી મહુવાડા નવા ફળીયુ તા. ઝઘડીયા વોન્ટેડ જાહેર કરીપકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની એક્ટની કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ઉમલ્લા પોલીસ સ્ટેશન મા સોંપવામાં આવેલ છે…

Share This Article