The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Crime under Land Grabbing Act registered against land grabbers in Mangrol
The Squirrel > Blog > ગુજરાત > જુનાગઢ > માંગરોળમાં જમીન પચાવી પાડનારા સામે નોંધાયો લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ગુનો
જુનાગઢ

માંગરોળમાં જમીન પચાવી પાડનારા સામે નોંધાયો લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ગુનો

Subham Bhatt
Last updated: 06/06/2022 2:10 PM
Subham Bhatt
Share
SHARE
માંગરોળ તાલુકાના કુવરદા ગામે કોસંબા કીમ રોડ પર આવેલી જમીનમાં કેટલાક લોકો જમીનમાં વેચાયેલા પ્લોટ ધારકોને જાણ કર્યા વગર સંપૂર્ણ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી તેમાં બાંધકામ કરી વિવાદગ્રસ્ત જમીનને પચાવી પાડવાનું કાવતરું ભોગ બનનાર પ્લોટ ધારકો દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવનાર સામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં રહેતા જિનેન્દ્ર સાડીવાળા એક કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે માંગરોળ તાલુકાના કુવરદા ગામે આવેલી વાદગ્રસ્ત જમીન જેનો સર્વે નંબર 309, 310 હોય આ જમીનમાં ઔદ્યોગિક એને કરી શોર્ટ પાડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક વેચાણ કરવામાં આવ્યું હતું. પ્લોટોમાથી કેટલાક પ્લોટ સુરતમાં રહેતા વિજયભાઈ ,હર્ષિદાબેન ,વિનોદભાઈ વગેરે વેચાણથી રાખવામાં આવ્યા હતા. આ જમીન ૧૯૯૧થી વાદગ્રસ્ત ચાલી આવે છે.
Crime under Land Grabbing Act registered against land grabbers in Mangrol
જે જમીનમાં મોહંમદ ઝુનેદ ચાલીવાલા (રહે, સુરત) તેમજ શેખ ઇસ્માઇલ રહેવાસી સુરત કોસંબા રહેતાં કાળુભાઈ વગેરેનાઓ દ્વારા જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવી જમીનની અંદર કમ્પાઉન્ડ વોલ તેમજ મજૂરો માટે રહેવા માટે અંદર પ્રવેશવાના ગેટ પર લોખંડનો દરવાજો મૂકી તેની ઉપર રોયલ ગ્રુપનું બોર્ડ મારી ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ ઈસમો દ્વારા પ્લોટ ધારોકોના હિતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય ઉપર જમીનનો ગેરકાયદેસર કબજો જમાવવા બદલ લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

You Might Also Like

ઉદયપુર કન્હૈયા લાલની હત્યામાં પકડાયેલ વધુ બે આરોપીને 14 દિવસની કસ્ટડીમાં મોકલાયા

માળીયાના કારીંભડામાં શ્વાસ બંધ હતા એ નવજાત બાળકે શ્વાસ લેતા પરિવારમાં ખુશીનો માહોલ

હજી 10 વર્ષ સુધી આખા જૂનાગઢના રસ્તા તૂટશે અને ફરી બનશે

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરિભાઈ બોઘા ભાઈ સોલંકી દ્વારા પ્રદેશ મંત્રી વિનોદભાઈ ચાવડા સ્વાગત કર્યું

મેંદરડા શહેર ના સાતવડલા વિસ્તારમાં હાજર નહી મળી આવનાર આરોપીના રહેણાંક મકાનમાં દારૂ મળી આવ્યો

TAGGED:crimegrabbersLand Grabbing ActMANGROL
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Video of harassment of a lion in Wadia village of Gir Gadha taluka has gone viral.
જુનાગઢ

ગીર ગઢડા તાલુકાના વડીયા ગામે સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે

1 Min Read
A bed meeting was organized today in Amarpur village of Mendarda taluka
જુનાગઢ

આજે અમરાપુર ગામે ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

1 Min Read
As long as the lion remained in the village for half an hour, the lives of the villagers were also choked to death
જુનાગઢ

અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા

2 Min Read
Miracle !!! In Junagadh district, water fountains suddenly flew from a closed bore for 2 months!
જુનાગઢ

ચમત્કાર!!! જુનાગઢ જિલ્લામાં 2 મહિનાથી બંધ બોરમાથી અચાનક પાણીના ફુવારા ઊડ્યાં!

2 Min Read
Free camp organized by Annapurna Hospital in Old Ugla village of Gir Gadha taluka
જુનાગઢ

ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે અન્નપૂર્ણા હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

1 Min Read
Hajj Training Camp organized by Haj Committee at Mangrol
જુનાગઢ

માંગરોળ ખાતે હજ કમીટી દ્વારા હજ તાલિમ કેમ્પનું આયોજન

1 Min Read
Junagadh- Caught gambling at Kathiawad ground on Chorwad road
જુનાગઢ

જુનાગઢ- ચોરવાડ રોડ ઉપર કાઠીયાવાડ મેદાનમા જુગાર રમતા ઝડપાયા

1 Min Read
Junagadh- Summer groundnut income starts at Bhesan Marketing Yard
જુનાગઢ

જુનાગઢ- ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel