મહેસાણા-દાસજ ગામમાં હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારાના દર્શન

Subham Bhatt
0 Min Read

દેશના ઘણા વિસ્તારમાં હાલ વિવાદો અને કલેસ ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ મહેસાણા જિલ્લાના દાસજ ગામમાં હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારા ના દર્શન જોવા મળ્યા હતા.

Darshan of Hindu-Muslim unity and brotherhood in Mehsana-Dasaj village

મહેસાણા જિલ્લાના ઊંઝાતાલુકા માં આવેલ દાસજ ગામે સંકટમોચન હનુમાનજી મંદિર ના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે શોભાયાત્રાનીકળી હતી. આ શોભાયાત્રામાં હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારા ના દર્શન થયા હતા. શોભાયાત્રામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલહાર અને ઠંડપીણાં થી સૌ ભક્તો નું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Share This Article