The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Diwali Food and Recipe: Make butter chakri at home on the auspicious festival of Diwali! Here is the recipe
The Squirrel > Blog > Diwali 2022 > Diwali Food and Recipe > Diwali Food and Recipe : દિવાળીના શુભ તહેવાર પર ઘરેજ બનાવો બટર ચક્રી! આ રહી રેસિપી
Diwali Food and Recipe

Diwali Food and Recipe : દિવાળીના શુભ તહેવાર પર ઘરેજ બનાવો બટર ચક્રી! આ રહી રેસિપી

Subham Bhatt
Last updated: 10/10/2022 6:56 PM
Subham Bhatt
Share
SHARE

દિવાળીના શુભ અવસર પર બજારના તૈયાર નાસ્તો ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો. મહેમાનોને સર્વ કરવા માટે આ ફટાફટ બની જતા નાસ્તાને ટ્રાય કરી શકો છો. જાણીએ ઘર પર ઝટપટ બની જતાં નાસ્તાની રેસિપી
બટર ચક્રી માટેની સામગ્રી
• 5 કપ ચોખાનો લોટ
• 1/4 કપ માખણ
• 5 ચમચી અડદની દાળ
• ચમચી જીરું
• ચમચી તલ
• થોડું દૂધ
• સ્વાદ મુજબ મીઠું
• તળવા માટે તેલ

બટર ચક્રી બનાવવાની રીત
અડદની દાળને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. તેમાં હવે ચોખાના લોટને બાફી લો, બાફેલા લાોટમા માં માખણ,જીરૂ, નમક, દૂધ સ્વાદનુસાર નમક ઉમેરો, આ લોટને બાંધી લો. બાદ તેને ગ્રીસ કરેલી ચકલીના મોલ્ડમાં નાખીને ચકલી બનાવો. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વ કરો ક્રિસ્પી બટર ચક્રી

Diwali Food and Recipe: Make butter chakri at home on the auspicious festival of Diwali! Here is the recipe

- Advertisement -

Diwali Recipe: દિવાળી માટે ઘરે જ બનાવો પરંપરાગત માવાના ઘુઘરા, આ રીતે કરો તૈયાર
દિવાળીના તહેવાર પર તૈયાર કરવામાં આવતી પરંપરાગત ખાદ્ય વાનગીઓમાંની એક ઘુઘરા (ગુજિયા) છે. દિવાળી અને હોળી પર આ પરંપરાગત વાનગી અવશ્ય બને છે. ઘુધરા બે પ્રકારના બને છે એક મસાલા ઘુઘરા અને એક સ્વીટ માવા ઘુઘરા, કેટલાક તેમાં ભરવામાં સોજીનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક તેમાં માવો મિકસ કરીને ભરે છે. આજે અમે તમને માવા ઘુઘરા બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. સમજીએ તેની રેસિપી
દિવાળી પર ઘરે અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. જો તમે પણ આ દિવાળીમાં ઘરે માવા ઘુઘરા બનાવવા માંગો છો, સ્વાદિષ્ટ સ્વીટ ઘુઘરા બનાવવાની રીત સમજી લો

માવા ઘૂઘરા(ગુજિયા) બનાવવા માટેની સામગ્રી
• મેંદાનો લોટ – 2 કપ
• માવો – 1 કપ
• સોજી – 1 કપ
• ખાંડ – 1 કપ (દળેલી)
• ઘી – 1 કપ
• એલચી પાવડર – 1 ચમચી
• છીણેલી બદામ – 1 ચમચી
• કિશમિશ- 1 ચમચી
• તળવા માટે તેલ

- Advertisement -

માવા ગુજિયા બનાવવાની રીત
માવા ગુજિયા બનાવવા માટે સૌપ્રથમ ઘીમાં લોટ બાંધી લો. ત્યાર બાદ લગભગ અડધો કલાક લોટને રેસ્ટ કરવા દો. આ દરમિયાન, ગુજિયામાં સ્ટફિંગ બનાવવાની તૈયારી શરૂ કરો. સૌપ્રથમ માવો (ખોયા) લો અને તેને ધીમી આંચ પર એક તપેલીમાં થોડીવાર શેકી લો. સોજીને પણ શેકી લો. માવા નો રંગ લાઈટ બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરી ને ઠંડુ થવા મુકો. જ્યારે માવો સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, તેમાં સોજી અને ત્યારે તેમાં બદામ, એલચી પાવડર, કિશમિશ, અને એક કપ ખાંડ ઉમેરો.હવે મેંદાના લોટની પૂરી વણેલો તેને ગુજિયાના સાંચામાં નાખીને તૈયાર કરેલ સ્ટફિગ ભરો, બાદ સાંચાને બંધ કરીને કિનારેથી ઘુઘરાને પેક કરી દો. બાદ તવા પર તેલ ગરમ કરો અને તૈયાર ધુધરાને તળી લો,. તૈયાર છે દિવાળીની સ્પેશિયલ સ્વીટ ડિશ ઘૂઘરા જો આપ ચાસણીવાળી ઘૂઘરા ખાવા ઇચ્છતા હો તો ચાસણી તૈયાર કરીને તેમાં ઘૂઘરા ડીપ કરો.

You Might Also Like

ટોપરા પાક બનાવવાની રીત

દુધીનો હલવો બનાવવાની રીત

Bhai Bij 2022: ભાઈ બહેનના પ્રેમનો તહેવાર અટલે ભાઈ-બીજ! આ દિવસની કથા યમરાજ સાથે જોડાયેલ છે

Diwali 2022: દિવાળીમાં દિવા પ્રગટાવતા પહેલા વાંચી લો આ નિયમ! ધનના ભંડાર ભરાઈ જશે

Kali Chaudash 2022: કાળી ચૌદશને કેમ નરક ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે? કાળી ચૌદશ પર છે કેટલીક માન્યતાઓ

TAGGED:diwali 2022food recipepujaspecial artical
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

Dhanterash 2022 : Do you know this story related to Dhanterash? Here is the story
Dhanteras & Lakshmi Pujan

Dhanterash 2022 : શું તમે ધનતેરસ સાથે જોડાયેલ આ કથા જાણો છો? આ રહી એ કથા

3 Min Read
Vagh Baras 2022: What is Vaghbaras? How to celebrate: Here is the complete information
Vagh BarasDiwali 2022

Vagh Baras 2022: વાઘબારસ શું છે? કેવી રીતે કરવામાં આવે છે ઉજવણી: આ રહી સમગ્ર માહિતી

2 Min Read
Why Sharad Purnima is considered special, you too its importance in mythology! Know complete information
Uncategorized

શા માટે શરદ પૂર્ણિમા વિશેષ માનવામાં આવે છે, તમે પણ પૌરાણિક કથાઓમાં છે તેનું મહત્વ! જાણો સમગ્ર માહિતી

4 Min Read
The fifth day of Navratri is dedicated to Mother Skandamata, know the worship method and story
Navratri Puja

Navratri Puja 2022: નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત છે, જાણો પૂજા પદ્ધતિ અને કથા

2 Min Read
Navratri Puja 2022: Rule of Mata Chandraghanta Pooja on Third Day of Navratri!Rule of Puja of Mata Chandraghanta on Third Day of Navratri, Know Complete Method and Mantra
Navratri Puja

Navratri Puja 2022: નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજાનો છે નિયમ!નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજાનો નિયમ, જાણો સંપૂર્ણ પદ્ધતિ અને મંત્ર

2 Min Read
Recite these nine mantras in Navratri! Mother will fulfill your every wish
Navratri 2022Navratri Puja

નવરાત્રીમાં કરો આ નવ મંત્રોનો પાઠ! માતા તમારી દરેક મનોકામના કરશે પૂર્ણ

2 Min Read
10 big things related to Bappa's idol! Pay special attention to these things on this Ganesh Chaturthi
Ganeshotsav 2023

બાપ્પાની મૂર્તિ સાથે જોડાયેલી 10 મોટી વાતો! આ ગણેશ ચતુર્થીએ રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

3 Min Read
Do you know these interesting facts about Ganapati Maharaj?
Ganeshotsav 2023

શું તમે જાણો છો ગણપતિ મહારાજ વિષેની આ રોચક વાતો?

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel