The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Feb 21, 2026
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
For the first time in a rathyatra in Ahmedabad, aerial surveillance was arranged with parajumper with 6 drones
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમ વખત 6 ડ્રોન સાથે પેરાજમ્પર સાથે એરિયલ સર્વેલન્સ ગોઠવાયું
અમદાવાદ

અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમ વખત 6 ડ્રોન સાથે પેરાજમ્પર સાથે એરિયલ સર્વેલન્સ ગોઠવાયું

Subham Bhatt
Last updated: 09/06/2022 11:37 AM
Subham Bhatt
Share
SHARE

રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ છે. આગામી 1 જુલાઈએ અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રામાં પ્રથમ વખત 6 ડ્રોનની સાથે પેરાજમ્પર સાથેનું એરિયલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સેન્ટ્રલ આઈબી તથા સ્ટેટ આઈબીના અધિકારીઓ પણ રથયાત્રાના રૂટ પરની વોચ રાખવા જણાવ્યું છે. સૂત્રો અનુસાર, અમદાવાદમાં રથયાત્રાની તૈયારીમાં પોલીસ ફોર્સ રિહસર્લ કરી રહી છે. ત્યારે આતંકવાદી સંગઠન અલકાયદાએ આપેલ ધમકીને પગલે અમદાવાદમાં એલર્ટ છે. પોલીસ દ્વારા હીસ્ટ્રીશીટરોની મુવમેન્ટ ઉપર નજર રખાઈ રહી છે. આ રથયાત્રામાં 1 હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખત અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ કરાશે.

For the first time in a rathyatra in Ahmedabad, aerial surveillance was arranged with parajumper with 6 drones
પોલીસ દ્વારા ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થશે. ત્યારે જો કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તો સ્થળ પર પોલીસ તાત્કાલિક સંપર્ક કરવા અંગે  અલર્ટ થશે. સામાન્ય કોન્સ્ટેબલ અને IPS અધિકારી તેમ દરેક માટે એક સ્થળ ફાળવવામાં આવશે. જેથી જગ્યાની મૂવમેન્ટ તેમના ઉપરી અધિકારીને મળશે.

You Might Also Like

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન

અમદાવાદમાં વધુ એક અકસ્માત: એલિસબ્રિજ પર કારે ટક્કર મારતા બાઇક સવારનું મોત

10 વર્ષમાં ગુજરાતની મહિલાએ 7 વખત પતિની ધરપકડ કરાવી પછી તેને જામીન પર છોડાવ્યો

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલરે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

TAGGED:aerial surveillanceAhmedabaddronesparajumperrathyatra
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

A meeting of the peace committee was held at Eder College of the District Police Chief before the Rathyatra at Eder.
સાબરકાંઠા

ઈડર ખાતે રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ

1 Min Read
30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!
અમદાવાદ

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

1 Min Read
Pankaj Patel, chairman of Zydes Life, was elected to the RBI's Central Board
અમદાવાદ

ઝાઇડસ લાઇફના ચેરમેન પંકજ પટેલની RBIના સેન્ટ્રલ બોર્ડમાં થઇ વરણી

1 Min Read
Rathyatra will start from ISKCON temple in Vidyanagar
આણંદ

વિદ્યાનગરના ઈસ્કોન મંદિરેથી રથયાત્રા નીકળશે

1 Min Read
AMC generates Rs 462 crore in advance tax rebate scheme, still gets discount on advance tax payment till June 21
અમદાવાદ

એડવાન્સ ટેક્સ રીબેટ યોજનામાં AMCની 462 કરોડની જંગી આવક થઈ, હજુ 21 જૂન સુધી એડવાન્સ ટેક્સ ભરવા પર ડિસ્કાઉન્ટ મળશે

2 Min Read
Registration for Degree Diploma in Pharmacy after Std-12 Science will start from 14th June. Admission process will start at 7544 seats.
અમદાવાદ

ધો-12 સાયન્સ બાદ ફાર્મસીમાં ડિગ્રી ડિપ્લોમા માટે 14 જૂનથી રજિસ્ટ્રેશન, 7544 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

1 Min Read
Mask ‘MAJORMISSING’ in Ahmedabad - There was talk of following Corona's guideline but no one did or did not do it!
અમદાવાદ

અમદાવાદમાં માસ્ક ‘MAJORMISSING’ – કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની વાત તો કરાઈ પણ ના કોઈએ કર્યું કે ના કરાવ્યું!

1 Min Read
Maldhari Institute from Ahmedabad to Kutch to save cows from disease
કચ્છ

ગાયને રોગથી બચાવવા અમદાવાદથી માલધારી સંસ્થા તબીબો સાથે કચ્છમાં

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel