The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
India won the Asia Cup for the first time! A match was coming
The Squirrel > Blog > Asia Cup Cricket India Pakistan > એશિયા કપમાં જ્યારે પહેલી વખત ભરતે મેળવી હતી જીત! કઈક આવી રહી હતી મેચ
Asia Cup Cricket India Pakistan

એશિયા કપમાં જ્યારે પહેલી વખત ભરતે મેળવી હતી જીત! કઈક આવી રહી હતી મેચ

Subham Bhatt
Last updated: 25/08/2022 6:04 PM
Subham Bhatt
Share
SHARE

એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. તેઓ આ ટુર્નામેન્ટની પ્રથમ ચેમ્પિયન ટીમ પણ છે. ભારતે 1984માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ખિતાબ કબજે કર્યો હતો. આ દરમિયાન સુરિન્દર ખન્નાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

India won the Asia Cup for the first time! A match was coming

એશિયા કપની પ્રથમ આવૃત્તિ 1984માં યોજાઈ હતી. જેમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 5 વિકેટે જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 170 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી.ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું.

ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમે 46 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુરિન્દર ખન્નાએ 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 72 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અર્ધસદી ફટકારી હતી. બીજી તરફ સંદીપ પાટીલે 50 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. કેપ્ટન ગાવસ્કર 36 રન બનાવીને અણનમ રહ્યો હતો.

India won the Asia Cup for the first time! A match was coming

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 39.4 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મોહસીન ખાને સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. જ્યારે ઝહીર અબ્બાસ 27 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ભારત તરફથી રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીએ શાનદાર બોલિંગ કરી હતી. શાસ્ત્રીએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. બિન્નીએ 9.4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી.

You Might Also Like

એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જશે જય શાહ?

કોહલીએ 71મી સદીના રેકોર્ડ બાદ બેટને ઓટોગ્રાફ આપ્યા બાદ પાકિસ્તાનના ચાહકોની પ્રતિક્રિયા હતી કઈક આવી

એશિયન કપ 2022: જાણો 5 અનોખા એશિયન કપ રેકોર્ડ વિષે

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 14 વખત ટકરાયા છે

એશિયા કપમાં પહેલી વાર આમને સામને આવી હતી ભારત-પાકિસ્તાન! કઈક આવી રહી હતી મેચ

TAGGED:asia cup cricket india pakistanfirst time winindia winmatchsport
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

India-Pakistan met for the first time in the Asia Cup! A match was coming
Asia Cup Cricket India Pakistan

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ યાદગાર મેચ, જાણો સંપૂર્ણ વિગતો

4 Min Read
The final match of the cricket tournament held at Dabhoi Kanayada Gamdi was played between Rajpipla Jayanamban 11 and Kayavarohan.
વડોદરા

ડભોઇ કનાયડા ગામડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચ રાજપીપલા જયંઅંબેન11 અને કાયાવારોહન વચ્ચો રમાઈ

1 Min Read
સ્પોર્ટ્સ

પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બીજી ટેસ્ટ મેચમાં મોટા ફેરફાર સાથે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડિયા

2 Min Read
સ્પોર્ટ્સ

મોટેરામાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને T-20 મેચ રમાશે

1 Min Read
સ્પોર્ટ્સ

પ્રેમની પીચ પર ક્લીન બોલ્ડ પૃથ્વી શો, આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ !

2 Min Read
સ્પોર્ટ્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એમએસ ધોનીની નિવૃત્તિ

1 Min Read
સ્પોર્ટ્સ

ચીની મોબાઈલ કંપની VIVO નહીં હોય IPLની સ્પોન્સર

1 Min Read
સ્પોર્ટ્સ

IPL 2020ના આયોજનને લઈ મહત્વના સમાચાર

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel