Connect with us

જુનાગઢ

જુનાગઢ : કેશોદના ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉનું વાવેતર

Avatar

Published

on

મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી કાળા ઘઉનું વાવેતર કર્યું.  લોકો ખાવામાં ઉપયોગમાં પસંદ ન હોવાથી આગામી વર્ષોમાં કાળા ઘઉના વાવેતરમાં ઘટાડો થાય તેવી ખેડુતોની ધારણાં છે. મળતી વિગત અનુસાર ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયા છે.  જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે.  તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયા છે.  ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કાળા ઘઉનું થોડુ વાવેતર કર્યું છે.

 

 

 

ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડુતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉનું વાવેતર કર્યું છે.  પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે.  આગામી વર્ષે કાળા ઘઉના વાવેતર સમયે સમયે અનેક ખેડુતોએ પ્રતીમણ બારસોથી બે હજારથી વધુના ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી વાવેતર કર્યું છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જુનાગઢ

જુનાગઢ : સાયકલોની થતી જુનાગઢમાં ચોરી, પોલીસ દ્વારા ચોરને ઝડપી પાડવામાં આવ્યો

Avatar

Published

on

જૂનાગઢ જિલ્લામાં સાતિર સાયકલ ચોર જૂનાગઢના પાંચ સ્થળે ચોરી કરનાર ચોર જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૪ લાખની ઉઠાંતરી કર્યાનું કબૂલ્યું છે. મળતી વિગત અનુસાર જૂનાગઢ  શહેરના માંગનાથ રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ કૈલાશ નગર મકાનમાં રહેતા સિનિયર સિટીઝન ફરિયાદી દિવ્યાંગ ભાઈ અરજણભાઈ વૈષ્ણવ હોળીના તહેવાર દરમ્યાન બે દિવસ પોતાના ઘરથી બહાર ગયેલ અને તેના બંધ મકાનમાં તાળું તોડી કબાટ તથા તિજોરીમાંથી રોકડ રકમ ૧૦ હજારની ચોરી થતા ફરિયાદીએ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી પીઆઈ આર.જી ચૌધરી તથા સ્ટાફે એ આ ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

 

 

જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચનાથી જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ કામે લાગી હતી.  આ વિસ્તારના સીસીટીવી ચેક કરતા એક સાઇકલ સવાર રાત્રિના સમયે ફરિયાદીના ઘર પાસે આવીને સાઇકલ મૂકીને લપાતો છુપાતો ઘરમાં પ્રવેશ્યો અને ચોરી કરવાનો મનસુબો પાર પાડ્યો.  જે સીસીટીવીના આધારે જૂનાગઢ શહેર પોલીસને મોટી સફળતા મળી.  જૂનાગઢ શહેરના આ વિસ્તારના  સીસીટીવી ફૂટેજમાં પહેરેલ કપડા અને ગુનામાં વાપરે સાયકલ સાથે ચોરને પકડી પાડયો હતો.  અને પાસેથી દસ હજાર રૂપિયા રોકડા અને સોનાના લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  પોલીસની આકરી પૂછતાછ પછી જૂનાગઢના અલગ અલગ વિસ્તારના મકાનોમાંથી આશરે ૧૪ લાખની ચોરી કર્યાનું કબૂલ્યું હતું. સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સાથે  પકડાયેલા આરોપી ૨૦૧૨ ની સાલમાં પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો.  આ સાતીર સાયકલ ચોર આજે છે

Continue Reading

જુનાગઢ

જુનાગઢ : લોહાણા મહાજન વાડી ખાતે કોરોના રસીકરણ મેઘા કેમ્પ યોજાયો

Avatar

Published

on

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મા લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા યુવક મંડળ તેમજ શહેર ભાજપ પરીવાર દ્વારા માંગરોળ આરોગ્ય કેંદ્ર ના સહયોગથી કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 45 વર્ષ થી ઉપરના લોકો ને કોરોના રસીકરણ આપવા ની કામગીરી શરૂ છે જે અંતર્ગત આ મેધા કેમ્પ આયોજન કરવા મા આવ્યું હતુ. ત્યારે કોરોના વિશે વાત કરવામાં આવેતો ગુજરાતભરમા કોરોના વાઇરસનો રાફડો ફાટ્યો છે

 

દિવસે ને દિવસે કેસો ના પ્રમાણ માં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાને રાખી સરકાર શ્રી ના ગાઇડલાઇન નું પાલન સાથે યોજએલ આ કેમ્પ મા ૪૫ વર્ષ થી ઉપર ના લોકો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કેમ્પ મા માંગરોળ આરોગ્ય કેંદ્ર ની ટીમ સાથે ડો.ડાભી તેમજ નગર પાલિકા ઉપ પ્રમુખ મનોજભાઈ વિઠલાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, વેપારી અગ્રણી હરીશભાઈ રૂપારેલ સહીત લોહાણા સમાજ ના આગેવાનો તેમજ શહેર ભાજપ ના કાર્યકરો ઉપસ્થિતિ રહયા હતા

Continue Reading

જુનાગઢ

જૂનાગઢ : શીલ જીઆઈડીસીમાં કોપર વાયરલની ચોરીનો મામલો

Avatar

Published

on

જૂનાગઢના શીલ જીઆઈડીસી વિસ્તારમાં થોડા સમય પહેલા  કોપરના વાયરની ચોરી થઈ હતી. ગોડાઉનમાંથી આશરે 3.50 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ મામલે શીલ પોલીસે કાર્યવાહી હાથ ધરતા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પીએસઆઈ ઉંજીયા સહિતના સ્ટાફે ગોડાઉનમાં થયેલ ચોરીના ભેદને ઉકેલતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ  થોડા દિવસ પહેલા જી આઈ ડી સી વિસ્તારમાં ગોડાઉનમાં રાખેલ કોપર વાયર કિંમત રૂ. 3 લાખ 57 હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી.

 

જેની શીલ પીએસઆઈ ઉંજીયા અને એએસઆઈ યુ એમ વેગડાએ તપાસ દરમિયાન ત્યાં કામ કરતા લોકો પર શંકા જતા પિન્ટુ ઉર્ફ ચીનો રાજુ સોલંકી, નવાજ દીવાન વાઘેલાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેમણે ગુનો કબુલયો હતો. પૂછપરછમાં પોલીસે તેમના સહઆરોપીઓ હરેશ ઉર્ફ હિરેન દેવરાજ, કરણ ઉર્ફ કારીયો દિનેશ રાયકા, દિલાવર ઉર્ફ દિલો સાટી, અશરફ જમાલ વાઘેલા, સમીર ઉર્ફ બોખો રાઠોડ, હારુન ઇબ્રાહિમ ચાવડા, વસીમ હસન સાટી, હાજીભાઈ ચૌહાણને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
અમદાવાદ9 hours ago

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

અમદાવાદ9 hours ago

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર10 hours ago

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

રાજકોટ10 hours ago

રાજકોટ : મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફળાટ, વેક્સિનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

રાજકોટ10 hours ago

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

Uncategorized11 hours ago

જુનાગઢ : પોલીસ દ્વારા અલગ અલગ રસ્તા પર બેરીકેટ આડા રાખી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું

Uncategorized11 hours ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Uncategorized11 hours ago

જુનાગઢ : કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની

ગુજરાત4 weeks ago

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા

અમદાવાદ4 weeks ago

અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

અમદાવાદ3 days ago

અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

ગુજરાત3 weeks ago

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

વર્લ્ડ4 weeks ago

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

ગુજરાત3 weeks ago

ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

અમદાવાદ4 weeks ago

પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર… રાજ્યમાં 14 માર્ચથી પડશે કાળઝાળ ગરમી

અમદાવાદ3 weeks ago

લોકડાઉન અંગે મુખ્યમંત્રી રુપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.