જુનાગઢ : સાપ સાથે ગરબા રમવું પડ્યુ ભારે

admin
1 Min Read

જંગલના જીવ ને રંજાડવુ કેટલુ ભારે પડી શકેછે  આવોજ એક કિસ્સો સામે આવ્યો છે નવરાત્રી નો માહોલ હતો ત્યારે માંગરોળના શીલ ગામે એક નવરાત્રીમા મોગલ છેડતા કાળો નાગ ના સોન્ગ સાથે સાપ સાથે ગરબા ઘુમવા કેટલુ ભારે પડ્યુ , ઘટનાની વિગતોમા સાપ સાથે ગરબા રમવાનો વિડિયો વાયરલ થયો હતો તો વિડિયોની વનવિભાગ દ્વારા ઝાંસ પડતાલ કર્તા  વિડિયોમાં માંગરોળમાં શીલ ગામે બાળાઓ સાપ સાથે આઠમા નોરતે ગરબા રમી હતી જે સામે આવ્યુ હતુ જે સાપ સાથે ગરબા રમતા વીડિયો વાયરલ થયો હતો તો જેમા ભારતીય કોબ્રા સાપ,રુપ સુંદરી સાપ અને આંધળી ચાકળ સાપ ને વન્યપ્રાણી અધિનિયમ 1972ના કાયદાથી રક્ષણ અપાયેલ હોય જેમના પગલે કાયદાની રુહે સંડોવાયેલા પાંચ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી, તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામા આવી હતી,તો ગરબા આયોજક સહિત સ્નેક કેચર સામે કાર્યવાહી કરાઇ હતી તો તમામ લોકોને કોર્ટે હાલ તો જામીન મુક્ત કર્યા છે જેમા ગરબા રમતી બાળા પાસેથી વન્ય પ્રાણી એક્ટ મુજબ દંડ વસુલ્યો છે

Share This Article