સમગ્ર ભારતમાં 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી નાયબ કલેકટર રેખાબા સરવૈયાના વરદ હસ્તે દવજ વંદન કરવામા આવ્યુ હતું શાળાના વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશ ભકિત થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા નિવૃત ફૌજીઓનુ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું સૌથી મોટી વયના વૃદ્ધ મતદારનુ નાયબ કલેકટર દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતાં .કાર્યક્રમ પુર્ણ થયે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું .તાલુકા કક્ષા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં નાયબ કલેકટર સુશ્રી રેખાબા સરવૈયા,મામલતદારશ્રી હેતલ ભાલીયા, ડીવાયએસપી જેબી ગઢવી ,તાલુકા વિકાસ અધિકારી ખુમાણ નગરપાલિકા પ્રમુખ રાજકીય આગેવાનો ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષકો આરોગ્ય ટીમ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મોટી ઘંસારી સરપંચશ્રી કિશોરસિંહ રાયજાદાએ તથા આભાર વિધી મામલતદાર હેતલ ભાલીયાએ કરી હતી
કેશોદ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment