મહેસાણા-વિસનગર એસ.કે.યુનિવર્સિટીમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Subham Bhatt
1 Min Read

મહેસાણા સંસદસભ્ય દ્વારા સંસદસભ્ય ખેલ સ્પર્ધા અન્વયે મહેસાણા જિલ્લા ની વિસનગરએસ.કે.યુનિવર્સિટી મેદાન ઉપર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવા માં આવ્યો છે..સાંસદ ખેલ સ્પર્ધાસમિતિ આયોજિત મહેસાણા ના સંસદસભ્ય શારદાબેન પટેલ ના હસ્તે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવા માં આવી છે.

Knight cricket tournament organized at Mehsana-Visnagar SK University

યુવાનો માં ખેલ ભાવના અને ભાઈચારો વધે એવા ઉદ્દેશ્ય થી લોકો ને રમત ના માધ્યમ થીજોડવા ખેલ સ્પર્ધા યોજવા માં આવી છે…મહિલાઓ અને દિવ્યાંગો ની ટીમો ઉપરાંત 128 ક્રિકેટ ટીમો એભાગ લીધો છે,,ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ ના હસ્તે રીબીન કાપી બેટિંગ કરી ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો છે..

Share This Article