મહેસાણા-હિરલ દેસાઈને ભાજપ મહિલા મોરચામાં મહત્વપૂર્ણ જવાબદારી સોપાઈ

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લાના વડનગર ના હિરલ દેસાઈ ને ભાજપ મહિલા મોરચામાં મહત્વપૂર્ણ જવાબદારીસોંપવામાં આવી છે. મહિલા મોરચા ના પોલિસી એન્ડ રિચર્સ સેલ પ્રદેશ સભ્ય તરીકે જવાબદારી સોંપવામાંઆવી છે. હિરલ દેસાઈનું બનાસકાંઠાના ખીમાણા ગામા પિયર અને વડનગરમાં સાસરી આવેલ છે. મહિલામોરચાનો રિચર્સ ડેવલપમેન્ટ સેલ રાજ્ય સ્તરે રિચર્સની કામગીરી કરશે.

Mehsana-Hiral Desai was given important responsibilities in the BJP Mahila Morcha

 

વડનગર ના દેસાઈ સમાજની મહિલાને મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. સ્થાન મળ્યા બાદ હિરલ દેસાઈએ સી આર પાટીલ અનેદીપિકાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો. રબારી સમાજની મહિલાઓ માટે કામ કરવાની નેમ વ્યક્ત mહિરલ દેસાઈએ વ્યાકત કરી છે.

Share This Article