જુનાગઢ-ગૌશાળાના ઉત્કર્ષને લાભાર્થે ભવ્ય કસુંબલ લોક ડાયરાનું આયોજન

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે ગૌશાળાના ઉત્કર્ષને લાભાર્થી માણાવદર મેંદરડા વિસ્તારના ધારાસભ્યજવાહર ચાવડા દ્વારા ભવ્ય કસુંબલ લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ. જ્યા ધારાસભ્ય પરરૂપિયા નો વરસાદ વરસ્યો હતો. મેંદરડા પંથક ની ૩૭ જેટલી તમામ ગૌશાળા મંડળ દ્વારા સંતો મહંતો નાસાનિધ્યમાં ગાયો ના સંવર્ધન તથા સંરક્ષણ માટે ભવ્ય લોકડાયરાનું આયોજન મેંદરડા નાજાપુર રોડખાતે માણાવદર મેંદરડા વિસ્તારના લોકનાયક જવાહર ચાવડા દ્વારા આયોજન કરવામાં આવેલ હતું

Organizing grand Kasumbal Lok Diara for the benefit of Junagadh-Gaushala

જેમાં ખાસ કરીને મેંદરડા સમજ ગૌશાળાના હિતાર્થે લોકડાયરાના સુપ્રસિદ્ધ લોકપ્રિય ગાયક કિર્તીદાનગઢવી અને માયાભાઈ આહીર સાથે અનેક કલાકાર સંગીતવૃંદ સાજીંદાઓ સાથે લોકડાયરો યોજાયો હતોજેમાં અનેક રાજકીય સેલિબિઓ ઉપસ્થિત રહેલ હતી માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી દ્વારા લોકડાયરાની રમઝટ ની સાથે મેંદરડા, માણાવદર, વિસાવદર, કેશોદ, માળીયા સહિતના તાલુકાઓમાંથીબહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો મહાનુભાવો સંતો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા આલોકડાયરામાં મહાનુભાવો અને લોકો દ્વારા ઘોર કરવામાં આવેલ જેમાં જવાહર ચાવડા ઉપર સતત એકકલાક કરતાં પણ વધુ રૂપિયાનો વરસાદ વરસ્યો હતો તમામ રકમ પણ ગૌશાળામાં આપવામાં આવેલ હતી.

Share This Article