The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
https://www.mukhyasamacharnews.com/many-indian-dishes-are-becoming-famous-abroad/
The Squirrel > Blog > ગુજરાત > જુનાગઢ > જુનાગઢ-જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખની બિનહરીફ વરણી
જુનાગઢ

જુનાગઢ-જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખની બિનહરીફ વરણી

Subham Bhatt
Last updated: 04/05/2022 12:07 PM
Subham Bhatt
Share
SHARE

જુનાગઢ જીલ્લા ના માળીયા હાટીના જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખપદે સહકારીક્ષેત્રના શ્રી લક્ષ્મણભાઇ યાદવ બિનહરીફ જાહેર થયા છે જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.જુનાગઢ તથા ગીરસોમનાથ તેમજ પોરબંદર કાર્યક્ષેત્રના બોર્ડ ઓફ ડીરેકટર્સ માંથી હોદેદારોની ચુંટણીસત્તાધિકારી અને પ્રાત ઓફિસરે નિમણુંક કરેલ ચુંટણી અધિકારી મામલતદાર (શહેર)ના પ્રમુખ સ્થાનેસંસ્થાની મુખ્ય કચેરીએ યોજવામા આવેલ પ્રમુખ તરીકે શ્રી લક્ષ્મણભાઇ રામભાઇ યાદવ એ ઉમેદવારીફોર્મ ભરેલ તેમજ ઉપ પ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ બી. ગુંદાણીયાશ્રીએ ઉમેદવારી ફોર્મ ભરેલ ત્યારબાદકોઇ અન્ય ફોર્મ આવેલ ન હોય જેથી ચુંટણી અધિકારી શ્રીએ બંને હોદેદારોને બીન હરીફ ચુંટાયેલા જાહેર કરેલ.

Uncontested election of the President of Junagadh-District Cooperative Purchase and Sales Association

પ્રમુખશ્રી લક્ષ્મણભાઇ આર.યાદવ છેલ્લા ૭ વખતથી બીન હરીફ ચુંટાયા છે ત્યારે જયેશભાઇબી.ગુંદાણીયા બીજીવાર બીન હરીફ ચુંટાયેલા છે. ચુંટણી સભામાં ગુજરાત રાજયના પુર્વ મંત્રી મજશાભાઇ બારડ સહકારી આગેવાન,  બાધુભાઈ વેગડ, માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખદિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ ભાઈ સીસોદીયા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ  કાનજી ભાઈ યાદવ, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, પૂર્વજીલ્લા પંચાયત સદસ્ય શાંતિ ભાઈ કમાણી, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, ઉપ સરપંચચકા ભાઈ ભૂત, કારડીયા રાજપૂત સમાજ ના આગેવાન લક્ષ્મણભાઇ જે.યાદવ અને રાજેશભાઇ પરમાર,આહીર સમાજ ના આગેવાન નારણભાઈ ભેટારીયા, પટેલ સમાજ ના આગેવાન જે.પી ફુલેત્રા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -

You Might Also Like

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

માળીયાના કારીંભડામાં શ્વાસ બંધ હતા એ નવજાત બાળકે શ્વાસ લેતા પરિવારમાં ખુશીનો માહોલ

હજી 10 વર્ષ સુધી આખા જૂનાગઢના રસ્તા તૂટશે અને ફરી બનશે

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરિભાઈ બોઘા ભાઈ સોલંકી દ્વારા પ્રદેશ મંત્રી વિનોદભાઈ ચાવડા સ્વાગત કર્યું

રાજકોટ શહેર માં 5 માસ બાદ આજી રિવરફ્રન્ટની ફાઇલ આગળ વધી ચૂંટણી પહેલાં અપાશે 187 કરોડની ગ્રાન્ટ

TAGGED:CooperativeElectionFormer PresidentjunaagdhSalesAssociation
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

Alcohol was found in the residence of the accused who was not present in Satwadla area of ​​Mendarda city
જુનાગઢ

મેંદરડા શહેર ના સાતવડલા વિસ્તારમાં હાજર નહી મળી આવનાર આરોપીના રહેણાંક મકાનમાં દારૂ મળી આવ્યો

1 Min Read
Video of harassment of a lion in Wadia village of Gir Gadha taluka has gone viral.
જુનાગઢ

ગીર ગઢડા તાલુકાના વડીયા ગામે સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે

1 Min Read
A bed meeting was organized today in Amarpur village of Mendarda taluka
જુનાગઢ

આજે અમરાપુર ગામે ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

1 Min Read
As long as the lion remained in the village for half an hour, the lives of the villagers were also choked to death
જુનાગઢ

અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા

2 Min Read

રાજકોટ શહેર ખાતે આજથી શહેરમાં ચૂંટણી સહયોગ નિધિનો ભાજપના નેતાઓ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો

2 Min Read
Miracle !!! In Junagadh district, water fountains suddenly flew from a closed bore for 2 months!
જુનાગઢ

ચમત્કાર!!! જુનાગઢ જિલ્લામાં 2 મહિનાથી બંધ બોરમાથી અચાનક પાણીના ફુવારા ઊડ્યાં!

2 Min Read
Crime under Land Grabbing Act registered against land grabbers in Mangrol
જુનાગઢ

માંગરોળમાં જમીન પચાવી પાડનારા સામે નોંધાયો લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ગુનો

1 Min Read
Free camp organized by Annapurna Hospital in Old Ugla village of Gir Gadha taluka
જુનાગઢ

ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે અન્નપૂર્ણા હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel