The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ખેડા > વસોની વિસામો ટિફિન સેવા નિરાધારનો “વિસામો” બન્યું! ઘરે ટિફિન પહોચાડી નિરધારોની આતરડી ઠારે છે આ સંસ્થા
ખેડા

વસોની વિસામો ટિફિન સેવા નિરાધારનો “વિસામો” બન્યું! ઘરે ટિફિન પહોચાડી નિરધારોની આતરડી ઠારે છે આ સંસ્થા

Subham Bhatt
Last updated: 07/06/2022 3:42 PM
Subham Bhatt
Share
SHARE

ખેડા જિલ્લાના વસો તાલુકા મથકે ચાલતી વિસામો ટિફિનસેવા અનેક નિઃસહાય વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. વસો તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત ચારસો જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન બે ટાઈમ પહોંચાડવામાં આવે છે. આ સંસ્થા મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામા ભરપેટ થાળી પીરસે છે.નડિયાદથી થોડે દૂર આવેલા વસોમાં રહેતા અને સેવાનું ધ્યેય માની સેવાના રસ્તે ચાલેલા સ્વ.મનુભાઈ જગજીવનદાસ પંચાલના પુત્ર રાકેશ અને મિતેશ બન્ને પિતાએ બતાવેલા રસ્તા પર ચાલી સેવામાં ધૂણી ધખાવી રહ્યા છે

Vaso's respite Tiffin service became the "respite" of the destitute! Delivering tiffins at home, this organization kills the guts of determination

‘વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ’ વસો ખાતે ઊભું કરી વસો અને આસપાસના વિસ્તારોમાં નિ:સહાય વૃદ્ધો માટે દીકરાની ગરજ સારે છે.‌ આ સેવાનો તાંતણો હવે નડિયાદ સુધી લંબાયો છે. આ સંસ્થા મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામાં ભરપેટ થાળી પીરસે છે, જેનો લાભ નડિયાદ સહિત જિલ્લાવાસીઓ અને યુવા લોકો લઈ રહ્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાની સાથે સાથે રોજગારી લોકો મેળવી શકે.વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચાલતી વિસામો ટિફિનસેવાની સાથે સાથે વિવિધ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, જેમાંની એક આમજનતાને ધ્યાનમાં રાખીને સુહાસિની ખાસ મધ્યમવર્ગને પરવડે એવી સેવા અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે.

- Advertisement -

Vaso's respite Tiffin service became the "respite" of the destitute! Delivering tiffins at home, this organization kills the guts of determination

સુહાસિની સેવા હેઠળ વસો સહિત નડિયાદ શહેરમાં વિવિધ ઠેકાણે પિકઅપ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 50 રૂપિયામાં બપોર અને સાંજે ગુજરાતી થાળી આપવામાં આવી રહી છે.શહેરી વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ટ્રસ્ટ મારફત સુહાસિની સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર 50 રૂપિયામાં ભરપેટ જમવાનું આપવામાં આવે છે, જેમાં દાળ, ભાત, શાક રોટલી સહિતની આ થાળી વર્તમાને નડિયાદમાં ઘણા લોકોને પસંદ આવી રહી છે. આના ત્રણ પિકઅપ પોઈન્ટ છે અને એક ડાઈનિંગ છે. આગામી દિવસોમાં વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ મારફત પ્રભુજીનું ઘર શરૂ થવાનું છે, જેમાં રોડ પર રહેતા નિઃસહાય લોકોને ઘર જેવું વાતાવરણ અને સુવિધા મળે રહે એ મુજબની નાહવા, ખાવા અને ઉપચારની વ્યવસ્થા હશે. નિરાધારનો આધાર એટલે પ્રભુજીનું ઘર. આ સૂત્ર સાથે આ સેવાકીય પ્રવૃત્તિ થશે

- Advertisement -

You Might Also Like

‘ડોનેટ યોર સન્ડે’ થીમ પર દર રવિવારે ગરીબ બાળકોને શિક્ષણ આપતા ગુરુકુળમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર નડ્યો અકસ્માત

ખેડાના હરીયાળા પાસે ટોયોટા કાર ડિવાઈડર કુદી ઈકો કાર સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 12 લોકોને ઈજા

કઠલાલના પવિત્ર ધામ ફાગવેલ ભાથીજી મહારાજ દેવસ્થાનની પવિત્ર માટી અને જળ રામ મંદિર માટે મોકલાઈ

ખેડા – રાધા રમણ સ્વામી મુદ્દે વડતાલ મંદિરની પ્રતિક્રિયા

TAGGED:destitutedeterminationgutsorganization
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ખેડા

ખેડા – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા લોકો વચ્ચે

2 Min Read
ખેડા

ભાજપ દ્વારા નડિયાદમાં ધરણા

1 Min Read
ખેડા

ખેડા : ઈદ એ મિલાદની ઉજવણી કરાઈ

1 Min Read
ખેડા

ખેડા : વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ

1 Min Read
ખેડા

યાત્રાધામ ડાકોર ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી

1 Min Read
ખેડા

ખેડા : કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત

1 Min Read
ખેડા

ડાકોરમાં નપાના ભાજપના મહિલા સભ્યનું ઉપવાસ આંદોલન

1 Min Read
ખેડા

કપડવંજ મોડાસા રોડ પર થયો અકસ્માત

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel