The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, May 11, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Fear of fodder failure in Sabarkantha-Anek taluka
The Squirrel > Blog > ગુજરાત > સાબરકાંઠા > સાબરકાંઠા-અનેક તાલુકામાં ઘાસચારો નિષ્ફળ જવાની ભીતિ
સાબરકાંઠા

સાબરકાંઠા-અનેક તાલુકામાં ઘાસચારો નિષ્ફળ જવાની ભીતિ

Subham Bhatt
Last updated: 08/05/2022 1:18 PM
Subham Bhatt
Share
SHARE

સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ચાલુ સાલે ઓછા વરસાદ ને લઈ ઘાસચારો નિષ્ફળ જવાનીભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડતાનદી – નાળાઓમાં વરસાદી પાણી નહીંવહેતા તાલુકાના તમામ તળાવો કોરાધાકોર રહ્યા હતા. જેને લઇજમીનમાં પાણીના સ્તર ઊંચા ન આવતા શિયાળાના અંતમાં ખેડૂતોએ પાકોની સિંચાઇ માટે ખોદેલાકૂવાઓ તેમજ બોરમાં પાણી ખુટી તળીયા દેખાવા લાગ્યા હતા. જેથી ખેડૂતો શિયાળુ પાકો પણ પૂરતા પાણીથી બળતા બળતા પકવતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

તાલુકાના ખેડૂતો ખેતી સાથેપશુFear of fodder failure in Sabarkantha-Anek talukaપાલનનો વ્યવસાય મોટાપાયે કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેથી ખેડુતોએ અબોલપશુઓના જીવનનિર્વાહ માટે પાણીની અછતને લઇથોડીથોડીજમીનમાં ઘાસચારાનું વાવેતર કર્યું હતું.જે ઘાસચારામાં એકાદ – બે પાણી પિયત કરતા જ ઉનાળાના પ્રારંભે જ બોર અને કુવાઓમાં પાણી ખુટી જતા ઉભો ઘાસચારો પાણી વગર બળવા લાગ્યું છે જેને લઇ તાલુકામાં ઘાસચારાની અછત સર્જાઈભાવો આસમાને પહોંચી જતા પશુપાલકો આગામી દિવસોમાં પશુઓના જીવનનિર્વાહ ને લઈ ચિંતિત બની ગયા છે

- Advertisement -

You Might Also Like

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

વરસાદ ન થતા વરસાદ ની રાહ જોતા ખેડુતો ની હાલત હાલ તો થઈ છે કફોડી બની

પ્રાંતિજ ના પરિવારે પોતાની લાડકી દિકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

TAGGED:failureFearfoddersabarkantha
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

You Might Also Like

A meeting of the peace committee was held at Eder College of the District Police Chief before the Rathyatra at Eder.
સાબરકાંઠા

ઈડર ખાતે રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ

1 Min Read
Prohibition of heavy vehicles other than two wheelers in Vijayanagar Polo forest of Sabarkantha district
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ

1 Min Read
Purna Sakhi-Sahaskhi Sammelan held under Purna Yojana at Medical College Himmatnagar
સાબરકાંઠા

મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી – સહસખી સંમેલન યોજાયું

2 Min Read
A three-day school entrance ceremony will be held in Sabarkantha district
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

2 Min Read
Sabarkantha: Swarnas pelted stones at Dalit's horse, then village boycotted
સાબરકાંઠા

સાબરકાંઠા : દલિતના વરઘોડા પર સવર્ણોનો પથ્થરમારો, પછી ગામે બહિષ્કાર કરી દીધો

1 Min Read
Sabarkantha District Soldier Welfare Committee meeting was held
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ

1 Min Read
Golden Jubilee celebrated by Modi Samaj living in Prantij
સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્રારા સમાજ ના મંડળ ને ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ની ઉજવણી કરવામા આવી

2 Min Read
Celebration of 9th Birthday of New Bakarpur Primary School at Bakarpur
સાબરકાંઠા

બાકરપુર ખાતે આવેલ નવા બાકરપુર પ્રાથમિક શાળાના ૫૬ મા જન્મ દિવસ ની ઉજવણી

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel