
સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગરમાં આવેલ મલ્ટી સ્પેશિયલ ફાતેમાં હોસ્પિટલમાં ફ્રી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આકેમ્પમાં આશરે 150 થી વધુ લોકોએ લાભ લીધો હતો ફાતેમાં હોસ્પિટલને 1વર્ષ પૂરું થતા મેગા કેમ્પ નું આયોજન કરવામાંઆવેલ હતું. આ હોસ્પિટલમાં સર્જરી ડેન્ટલ અને ફિજીસીયન અને ઓર્થો ડિપાર્ટમેન્ટ ની સેવાઓ આપવામાં આવે છે. આહોસ્પિટલમાં ર્ડા પ્રિયાક ર્ડા વિકાસ ડૉ મિજબા ર્ડા નઈમ ર્ડા ફેયાજ ર્ડા મકબુલ મેડિકલ ઓફિસર ડો મહેતા ર્ડા રજીન ડૉ અતુફા, ર્ડા હાસીમ અને ફાતેમાં હોસ્પિટલમાં ના CEO ડૉ નાજીમહુસેન સાબુગર અને તેમના સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો.