સાબરકાંઠા- હિંમતનગર અને પ્રાંતિજમાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજમાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. એશિયન સિરામિક્સ ગ્રુપ અને એકખાનગી ફાયનાન્સ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે. એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરેસર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સિમંધર ફાયનાન્સની અમદાવાદ અને હિંમતનગરની પેઢીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Income tax raids in Sabarkantha-Himmatnagar and Prantij

હિંમતનગરમાં એશિયન પરિવાર બંગ્લોઝ, દલપુર, કાટવાડ અને અમદાવાદમાં આવેલી ઓફીસોઅને ઘરે ચેકિંગ હાથ ધરાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને પ્રાંતિજમાં ઈન્કમટેક્સના દરોડા. એશિયનસિરામિક્સ ગ્રુપ અને એક ખાનગી ફાયનાન્સ પેઢીમાં દરોડા એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે સર્ચ ઓપરેશનસિમંધર ફાયનાન્સની અમદાવાદ અને હિંમતનગરની પેઢીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હિંમતનગરમાં એશિયન પરિવાર બંગ્લોઝ, દલપુર, કાટવાડ અને અમદાવાદમાં આવેલી ઓફીસો અને ઘરે તપાસ હાથ ધરાઈ છે.

Share This Article