
મહેસાણા જિલ્લા ભાજપ ની આજે અવસર પાર્ટી પ્લોટ હોલ ના કારોબારી યોજવા માં આવી હતી..મહેસાણા જિલ્લા નીતમામ વિધાનસભા બેઠક ના ભાજપ ધારાસભ્યો,સંસદસભ્યો અને જિલ્લા ભાજપ સંગઠન ના અગ્રણીઓની ઉપસ્થિતિ માંકારોબારી યોજવા માં આવી હતી..જિલ્લા ભાજપ કારોબારી માં ભાજપ અગ્રણીઓએ 2022 માં આવનારી વિધાનસભાચૂંટણીલક્ષી સલાહ અને સૂચનો કર્યા હતા.તેમજ ભાજપ સરકાર ની કામગીરી ને સામાન્ય નાગરીકો સુધી પહોંચાડી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150 થી વધુ બેઠક મેળવી શકે એના ઉપર કારોબારી સભા માં ભાર મુકવા માં આવ્યો હતો..
