The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Junagadh: Husband is considered as God, he is the one who brutally killed his wife
The Squirrel > Blog > ગુજરાત > જુનાગઢ > જુનાગઢ-પતિને પરમેશ્વર માન્યો તેણે જ પત્નીની કરી નિર્મમ હત્યા
જુનાગઢ

જુનાગઢ-પતિને પરમેશ્વર માન્યો તેણે જ પત્નીની કરી નિર્મમ હત્યા

Subham Bhatt
Last updated: 28/05/2022 5:55 PM
Subham Bhatt
Share
SHARE

વિસાવદરનાં પ્રેમપરા ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પત્નીની હત્યા કરી પતિએ લાશને શેઢાળીની બખોલમાંદાટી દીધી! સસરાની અરજીના આધારે પોલીસે ફરાર જમાઈને પકડી કડક પૂછતાછ કરતાં દોઢ-બે મહિના પહેલા આચરેલાજધન્ય કૃત્ય પરથી આજે  પડદો ઊંચકાયો. કહેવાય છે કે પતિ અને પત્ની ના સબંધો પવિત્ર હોય છે અને જન્મો જન્મ ના માનવામાં આવતા હોય છે,ભારતીય નારી પોતા ના પતિ ને પરમેશ્વર માનતી હોય છે, પરંતુ પત્ની ને ક્યાં ખબર હતી કે જેમનેતે પરમેશ્વર માને છે એજ પતિ રાક્ષસ થી પણ વધુ નીચ નીકળશે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જુનાગઢ નાવિસાવદરમાંથી જ્યાં પતિએજ પત્ની ની નિર્મમ હત્યા કરી લાશ ને દાટી દીધી. વિસાવદર ના પ્રેમપરા ગામની ઘટના છે જ્યાં 2 માસ પહેલા જ પ્રેમલગ્ન કરી એક યુગલ રહેતું હતું,

Junagadh: Husband is considered as God, he is the one who brutally killed his wife

કોઈ ઘર કંકાસ જેવા  કારણો સર આજ થી દોઢ બે મહિના પહેલા પતિ એતેમની જ પત્ની ને મોત ને ઘાટ ઉતારી દીધી , સવાલ એ થાય છે કે એવું તે શું કારણ હતું કે પ્રેમ લગ્ન કરનાર પતિ જ પત્ની નો હત્યારો બન્યો ?? , દોઢ થી બે મહિને હકીકત ત્યારે બહાર આવે છે જ્યારે પુત્રી ને જોવા આવેલા માતાપિત્તા ને શંકા જાય છેઅને પોલીસ ને અરજી કરેછે , પોલીસે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપી કબૂલાત આપે છે, આરોપી પતિ પત્નીનેમારી દફનાવી દીધાની કબૂલાત પોલીસ ને આપે છે , વિસાવદરમાં પત્નીની હત્યા તેમના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનુંસામે આવે છે, વિસાવદર ના પ્રેમપરા ગામની અંદર 2 માસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા, પોલીસે આરોપીની અટક કરી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવે છે, પોલીસે મૃતદેહને કબ્જો લેવા હાથ ધરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisement -

You Might Also Like

દિલસે દેસી!!! અમેરીકામાં જોયેલા ડ્રેગન ફ્રૂટની જુનાગઢના ખેડૂતે વતનમાં કરી સફળ ખેતી

માળીયાના કારીંભડામાં શ્વાસ બંધ હતા એ નવજાત બાળકે શ્વાસ લેતા પરિવારમાં ખુશીનો માહોલ

હજી 10 વર્ષ સુધી આખા જૂનાગઢના રસ્તા તૂટશે અને ફરી બનશે

ઊંઝાથી જૂનાગઢ જતી એસ.ટી બસનું ટાયર અચાનક નીકળી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર નડ્યો અકસ્માત

TAGGED:brutallyconsideredjunagadhkilled
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

The Jupiter driver was killed on the highway at Dabhoi Boriyad Road
વડોદરા

ડભોઇ બોરીયાદ રોડ ઉપર હાઈવા એ જુપિટર ચાલકને ટક્કર મારી મોત નિપજવ્યું

1 Min Read
Una Taluka Bharatiya Janata Party District Panchayat Former President Haribhai Bogha Bhai Solanki welcomed State Minister Vinodbhai Chavda
જુનાગઢ

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરિભાઈ બોઘા ભાઈ સોલંકી દ્વારા પ્રદેશ મંત્રી વિનોદભાઈ ચાવડા સ્વાગત કર્યું

1 Min Read
In Dhanki village of Lakhtar taluka, women and villagers were killed due to severe water problem
સુરેન્દ્રનગર

લખતર તાલુકાના ઢાંકી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ અને ગ્રામજનોને હાલાકી

1 Min Read
Alcohol was found in the residence of the accused who was not present in Satwadla area of ​​Mendarda city
જુનાગઢ

મેંદરડા શહેર ના સાતવડલા વિસ્તારમાં હાજર નહી મળી આવનાર આરોપીના રહેણાંક મકાનમાં દારૂ મળી આવ્યો

1 Min Read
Video of harassment of a lion in Wadia village of Gir Gadha taluka has gone viral.
જુનાગઢ

ગીર ગઢડા તાલુકાના વડીયા ગામે સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે

1 Min Read
A bed meeting was organized today in Amarpur village of Mendarda taluka
જુનાગઢ

આજે અમરાપુર ગામે ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

1 Min Read
As long as the lion remained in the village for half an hour, the lives of the villagers were also choked to death
જુનાગઢ

અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા

2 Min Read
Miracle !!! In Junagadh district, water fountains suddenly flew from a closed bore for 2 months!
જુનાગઢ

ચમત્કાર!!! જુનાગઢ જિલ્લામાં 2 મહિનાથી બંધ બોરમાથી અચાનક પાણીના ફુવારા ઊડ્યાં!

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel