પાટણ- અનાવાડા ગામમાં આવેલ છે શનિદેવનું ઐતિહાસિક શનીદેવનું મંદિર

Subham Bhatt
2 Min Read

પાટણ નજીક આવેલા અનાવાડા ગામમાં શનિદેવનું મંદિર આવેલું છે. જે શનિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાંશનિ જયંતિ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવી શનિ ભક્તો સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. પાટણના અનાવાડાનુંશનિદેવ મંદિર છે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર, શ્રદ્ધા પૂર્વક રખાયેલી માનતા પરિપૂર્ણ થાય છે. મંદિરમાં શનિ જયંતિ સહિતના ધાર્મિકકાર્યક્રમો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. શ્રી શનેશ્વર ચેરીટેબલ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શનિ ભક્તોના સહયોગથી મંદિરનું નિર્માણ કરાયું છે. પાટણ નજીક આવેલા અનાવાડા ગામમાં શનિદેવનું મંદિર આવેલું છે. જે શનિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં શનિ જયંતિ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવી શનિ ભક્તો સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્તકરી રહ્યા છે

Patan- The historical temple of Shanidev is located in Anavada village

.શ્રી શનેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મંદિરનું નિર્માણ અનાવાડા ગામમાં સ્વ.વેણીદાસ ભીખાભાઇ પટેલપરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલી જગ્યા ઉપર વર્ષ 2003માં શનિદેવ ભગવાનના મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત શ્રી શનેશ્વરચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. જે મંદિર નિર્માણ વર્ષ 2009માં પરિપૂર્ણ થતાં મંદિર પરિસર ખાતે ભગવાનશ્રી શનિદેવ તેમજ જગતજનની મા જગદંબા અને ગજાનંદ ગણપતિ મહારાજનો ભક્તિસભર માહોલમાં ત્રિદિવસીય પ્રતિષ્ઠામહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.શ્રદ્ધાળુઓની માનતાઓ થાય છે પૂર્ણ પાટણ સમીપ અનાવાડા ખાતે આવેલા શ્રી શનિદેવમંદિર પરિસર સાથે શનિ ભક્તોની અનેરી આસ્થાઓ જોડાયેલી છે. અનાવાડાના શનીદેવની કૃપાથી અનેક ભક્તોના કામો પરિપૂર્ણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article