આજે અમરાપુર ગામે ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read
આજરોજ અમરાપુર ગામે ખાટલા બેઠકમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઇ કાનજીભાઇ ચુડાસમા મોહન ભાઈ દેવાભાઈ તથા નારણભાઈ હરેશભાઈ મનીષભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં બેઠકનું આયોજન કરવામાં આવે છે ત્યારે મેંદરડા તાલુકાના અમરાપુર ગામે પણ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન વિવિધ મોરચાના આગેવાનો દ્વારા સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના ઓ સહિત ખેતીવાડી ને લગતા પ્રશ્નો અંગે સંબોધન કરી અને કેટલાક સરકારના નવા પ્રજાલક્ષી નિર્ણયો વિશે ચર્ચા કરી હતી
A bed meeting was organized today in Amarpur village of Mendarda taluka
આ સમગ્ર ખાટલા બેઠક દરમિયાન with મોરચાના આગળ આગેવાનો તથા ભાજપના કાર્યકરો સરપંચ આસપાસના સ્થાનિકોને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિસ્તારમાં આ પ્રકારની બેઠકનું આયોજન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવતું હોય છે જ્યારે વધુ એકવાર મેંદરડા તાલુકાના અમરાપુર ગામે આટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ આકંડા બેઠકમાં મેંદરડા તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઇ કાનજીભાઇ ચુડાસમા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા
Share This Article