બાકરપુર ખાતે આવેલ નવા બાકરપુર પ્રાથમિક શાળાના ૫૬ મા જન્મ દિવસ ની ઉજવણી

Subham Bhatt
1 Min Read

પ્રાંતિજ ના નવા બાકરપુર ખાતે આવેલ નવા બાકરપુર પ્રાથમિક શાળાના ૫૬ મા જન્મ દિવસ ની ઉજવણી શાળા પરિવાર દ્રારા ધામધૂમ થી ઉજવણી કરવામા આવી હતી જેમા આવેલ મહેમાનોનુ સ્વાગત બાદ કેક કાપી ઉજવણી કરવામા આવી હતી તો શાળાના વિધાર્થીઓને ભોજન જમાડવામા આવ્યુ હતુ

Celebration of 9th Birthday of New Bakarpur Primary School at Bakarpur

તો આ પ્રસંગે જુથ મંત્રી કિશનસિંહ પરમાર  , સીઆરસી પિયુશભાઇ તથા ઉર્મેશભાઇ પટેલ  , એસએમસી  ના શિ.વિદ ભગાભાઇ પટેલ , એસએમસી સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો શાળાના આચાર્ય તપેન્દ્રભાઇ મંગળદાસ રાવલ તથા શિક્ષિકા હિનાબેન દ્રારા ૫૬ મા જન્મ દિવસ ને લઈ ને સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

Share This Article