પ્રાંતિજ ના પરિવારે પોતાની લાડકી દિકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

Subham Bhatt
1 Min Read

પ્રાંતિજ નાની ભાગોળમા રહેતા  પફુલભાઇ ગીરીશભાઈ પટેલ કે જેવો સુદર પંખીધર બનાવે છે અને તેમની દિકરી નો જન્મ દિવસ હોય પોતે પરિવાર સાથે દિકરી નો જન્મ દિવસ હાઇફાઇ હોટલ કે અન્ય જગ્યાએ ઉજવવાની જગ્યાએ પફુલભાઇ પટેલે ધોરણ-૫ મા અભ્યાસ કરી દિકરી આરીયા નો જન્મ દિવસ અંબાજી શ્રી ૫૧ શક્તિપીઠ ગબ્બર ખાતે જઇ ને પોતે ૭૦ પંખીધર ની ભેટ આપી હતી

The family of Prantij celebrated the birthday of their darling daughter in a unique way

તો શક્તિપીઠ ખાતે ના સંચાલક તથા પંડિતો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિતો દ્રારા મંત્રોચ્ચાર સ્વાત્રોકત વિધિ મુજબ પંખીધર ની પુજા કરીને દિકરીને પણ આશીર્વાદ આપ્યા હતા ત્યારે સમાજ તથા અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ છે તેમ કહીએ તો નવાઈ નહી

Share This Article