The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Jul 6, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > બોટાદ > ગઢડા રોડ પર મોડી રાત્રે અકસ્માત
બોટાદ

ગઢડા રોડ પર મોડી રાત્રે અકસ્માત

admin
Last updated: 16/10/2019 1:32 PM
admin
Share
SHARE

અકસ્માતના બનાવો રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરીને  દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. નવો મોટર વ્હીકલ  એકટ અમલમાં આવ્યા બાદ પણ અકસ્માતની ઘટના અટવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજયું છે. મળતી માહિતી અનુસાર બોટાદ ગઢડા રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા ગઢડાના પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એકની ઘટના સ્થળે મોત નિપયુ હતું જ્યારે અન્ય પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ઘારી હતી.

 

You Might Also Like

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બોટાદ જિ.પંચાયત હવે ભાજપને જીતવામાં સરળતા

ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

બોટાદ : રામપરા ગામે ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા

બરવાળા નગર સેવા સદનના સફાઇકર્મી હડતાળ પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.
હેલ્થ 05/07/2025
સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો
હેલ્થ 05/07/2025
આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય
ધર્મદર્શન 05/07/2025
શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 05/07/2025
સરકારી સલાહ, પાસવર્ડ સંબંધિત આ 5 બાબતો યાદ રાખો, એકાઉન્ટ હેક થવાનું ટેન્શન નહીં રહે
ગેજેટ ટેક્નોલોજી 04/07/2025
- Advertisement -

You Might Also Like

બોટાદ

પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત

1 Min Read
બોટાદ

બોટાદ ડેપોમાં બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ

1 Min Read
બોટાદ

બોટાદ : ધંધુકા બરવાળા રોડ પર અક્સમાત સર્જાયો

1 Min Read
બોટાદ

બોટાદમાં ચુંટણી કાર્ડ વેરિફિકેશન કેમ્પનું કરાયું આયોજન

1 Min Read
બોટાદ

બોટાદમાં આયુષ્યમાન ભારત સપ્તાહની ઉજવણી

1 Min Read
બોટાદ

બોટાદમાં નર્મદા નીરના કરાયા વધામણા

1 Min Read
બોટાદ

બોટાદનાં પાણી લાઈનમાં થયું ભંગાણ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel