The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jul 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > બોટાદ > પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત
બોટાદ

પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત

admin
Last updated: 16/10/2019 1:34 PM
admin
Share
SHARE

બરવાળા ચોકડી પાસે ગઇકાલે રાત્રીના સમયે બોટાદ પોલીસની પી.સી.આર.વાન અને રીક્ષા વચ્ચે ગમવખાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર છ લોકો પૈકી ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જાય છે. બે દિવસ પહેલા બરવાળા અને ધંધુકા વચ્ચેનાં માર્ગ પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તો ગઈકાલે ગઢડા રોડ પર ગાડી પુલની દીવાલ સાથે અથડાતા બે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ગઇકાલે રાત્રિના બોટાદ પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન નંબર જી.જે.33 જી.0519 બરવાળા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો છે. બરવાળા ચોકડી પાસે પોલીસની પી.સી. આર વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર મહંમદભાઈ જે બોટાદના રહેવાસી છે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અન્ય બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. બનાવનાં પગલે બરવાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

You Might Also Like

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બોટાદ જિ.પંચાયત હવે ભાજપને જીતવામાં સરળતા

ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

બોટાદ : રામપરા ગામે ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા

બરવાળા નગર સેવા સદનના સફાઇકર્મી હડતાળ પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
આજ નું પંચાંગ 1 July 2025 : આજે અષાઢ ષષ્ઠી તિથિ છે, જાણો ક્યારે રહેશે શુભ મુહૂર્ત
ધર્મદર્શન 01/07/2025
મહિનાના પહેલા દિવસે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, શુભ ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે
ધર્મદર્શન 01/07/2025
Realme 6300mAh બેટરીવાળા બે શક્તિશાળી ફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 30/06/2025
- Advertisement -

You Might Also Like

બોટાદ

ગઢડા રોડ પર મોડી રાત્રે અકસ્માત

1 Min Read
બોટાદ

બોટાદ ડેપોમાં બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ

1 Min Read
બોટાદ

બોટાદ : ધંધુકા બરવાળા રોડ પર અક્સમાત સર્જાયો

1 Min Read
બોટાદ

બોટાદમાં ચુંટણી કાર્ડ વેરિફિકેશન કેમ્પનું કરાયું આયોજન

1 Min Read
બોટાદ

બોટાદમાં આયુષ્યમાન ભારત સપ્તાહની ઉજવણી

1 Min Read
બોટાદ

બોટાદમાં નર્મદા નીરના કરાયા વધામણા

1 Min Read
બોટાદ

બોટાદનાં પાણી લાઈનમાં થયું ભંગાણ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel