જુનાગઢ-ગાદોઈ ટોલ પ્લાઝા સામે અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

જૂનાગઢ સોમનાથ હાઇવે પર ગાદોઈ ટોલ પ્લાઝા સામે અકસ્માત સર્જાયો , ગાદોઈ ટોલ પ્લાઝા અને
ખોખરડા ફાટક વચ્ચે કૂતરું આડે આવતા અકસ્માત માં બાપ દીકરી બંને સારવાર હેઠળ ખસેડાયા હતા
જૂનાગઢ કેશોદ હાઇવે પર ટોલ પ્લાઝા પાસે કૂતરું આડું પડતા અકસ્માત  સર્જાયો હતો, મોટર સાયકલ
ચાલક નાજાભાઈ કરશનભાઇ ડાંગર ઉ વ.-58-અને રમાબેન નાજાભાઈ ડાંગર ઉવ-30- રહે. ખોખરડા ને
તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહન દ્વારા હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ હતા જેમાં નાજા ભાઈ ડાંગર ને
માથા ના ભાગે વધુ ઇજા થતાં જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા  હાઇવે પર  અવાર નવાર ઢોર
કે  કુતરાઓ ના કારણે એક્સિડન્ટ ના બનાવો બનતાજ રહે છે

Accident occurred in front of Junagadh-Gadoi Toll Plaza

ત્યારે લોકો એ સાવચેત રહી વાહન હંકાવવાપોલીસ દ્વારા પણ હાઇવે પર સૂચન સાઈનબોર્ડ બલાવી ચાવચેત કરવામાં આવી રહ્યા છે,  ત્યારે આવાજપ્રશ્નો તમામ સિટીઓ માં પણ બનતાજ રહે છે લોકો ગૌ માતા ના નામે કરોડો રૂપિયા ના દાન આપી રહ્યા છેપરંતુ ગૌ શાળાઓ અને નગરપાલિકા રખડતા ઢોર ને સાચવવા કે કોઈ પણ કાયદેસર કાર્યવાહીઓ કરવાઆજ શુધી કોઈ જ આગળ આવ્યા નથી , અકસ્માતમાં ઘવાનાર ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા

Share This Article