The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Jul 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > છોટાઉદેપુર > પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપાર! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે
છોટાઉદેપુર

પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપાર! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે

admin
Last updated: 26/08/2019 9:29 AM
admin
Share
SHARE

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. જેના સમાચાર અવારનવાર આપણે અખબારોમાં વાંચતા જ હોઈએ છીએ. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના કલેડિયાગામની એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.

 

- Advertisement -

પ્રાપ્ત અહેવાલ મુજબ, છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામા કલેડીયા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અહીંના સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ સમગ્ર વ્યાપાર પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે.એક તરફ સરકાર વ્યસન મુક્તિના અભિયાનો ચલાવે છે ત્યારે બીજી તરફ ગાંધીના ગુજરાતમા બિન્દાસ્ત દારૂનું વેચાણ અને ઉત્પાદન થઇ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામા ઈંગ્લીશ તેમજ દેશીદારૂને લઈને કડક અમલના આદેશો આપી દીધા છે પરંતુ સંખેડા પોલીસના રાજમા હાલમા દેશીદારૂના ભઠ્ઠીઓ ધમધમી રહી છે શુ પોલીસ કોઈ લઠ્ઠાકાંડ જેવી ઘટના બનવાની રાહ જોઈ રહી છે? જિલ્લા પોલીસ વડા આ બાબતને ગંભીરતાથી લઈને જવાબદાર સામે કાર્યવાહી કરે તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે.

You Might Also Like

છોટાઉદેપુર : બોડેલી નજીક આવેલ એક મકાનમાં લાખોની ચોરી, તસ્કરો ચોરી કરી ફરાર

મેહુલ બોઘરાના સમર્થનમાં બોડેલી બાર એસોસિએશને આવેદન આપ્યું

છોટાઉદેપુર : બોડેલીના અલીખેરવા વિસ્તારમાં તંત્રએ ખાડા પુરવામાં વેઠ ઉતારી

હવે હું મારો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકીશ લાભાર્થી : ગિરધરભાઇ રાઠવા

છોટાઉદેપુરની આ દુકાનના દરવાજા 30 વર્ષથી નથી થયા બંધ, ક્યારેય નથી થઈ ચોરી!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ
હેલ્થ 03/07/2025
જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે
હેલ્થ 03/07/2025
Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય
ધર્મદર્શન 03/07/2025
આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 03/07/2025
Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.
હેલ્થ 02/07/2025
- Advertisement -

You Might Also Like

છોટાઉદેપુરગુજરાત

ભાજપના ધારાસભ્યએ મતદારને જ ખખડાવ્યો, વીડિયો થયો વાયરલ

1 Min Read
છોટાઉદેપુરગુજરાત

બોડેલીનું બાંડી ગામ બન્યું યોગીનગર…

2 Min Read
ગુજરાતછોટાઉદેપુર

ગુજરાતની બે વર્ષની આયેશાએ કોરોનાને હરાવ્યો

1 Min Read
છોટાઉદેપુર

બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામનો બનાવ

1 Min Read
છોટાઉદેપુર

નસવાડીમાં દંપત્તિએ નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું

1 Min Read
છોટાઉદેપુર

યુવકનું તેના મિત્ર રવિ આહીરે જ કર્યું અપહરણ

1 Min Read
છોટાઉદેપુર

છોટાઉદેપુર : ઇદે મિલાદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ

1 Min Read
છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel