જુનાગઢ-વિસાવદર બસ સ્ટેશનમ થઇ રહી છે પેસકદમી

Subham Bhatt
2 Min Read

વિસાવદર એસટી બસ્ટેન્ડ મા થઈ રહેલ પેસકદમી વધી રહી છે જાને કે ST તંત્ર ની મહેરબાની કેમ ન હોયઅને ST તંત્રના હપ્તાઓ કેમ ન ચાલતા હોય તેમ એસટી તંત્ર મૂક પ્રેક્ષક બની માત્ર તમાશો જોઈ રહી છે વિસાવદર એસટી બસ્ટેન્ડ ની અંદર એસટી ડીવીજન ની હદમાં અમુક લોકો દ્વારા પેસકદમી કરેલ હોયઅને એસટીની હદમાં પાકા મકાનો બનાવી ને પોતાની માલિકી જતાવતા હોય અને બાકી હોય તેમ એકઇસમ દ્વારા તૉ એસટી ની હદમાંજ જૂના વાહનો લઈને ખડકલો કરેલ છે ત્યારે વિસાવદર એસટી બસ્ટેન્ડના ગેટ ઉપર જાહેર ચેતવણી નો બોર્ડના ધજીયા ઉડાડતા હોય તેવું લાગી રહ્યુંછે ત્યારે એસટી ડીવીજન નાઉચ્ચઅધિકારી ને મીડિયા દ્વારા તારીખ 28/03/2022ના રોજ ટેલિફોનથી એસટી ની હદમાં પેસકદમીથયેલ છે તેવી પૂછ પરછ કરતા ઉચ્ચ અધિકારી દ્વારા પણ મીડિયા ને જણાવેલ કે ટુક સમયમાં પેસકદમી ખાલી કરાવવા મા આવશે

Junagadh-Visavadar bus station is running Peskadami

પરંતુ આજે એક મહિનો થવા છતાં એસટી તંત્ર ના ઉચ્ચ અધિકારી દ્વારા કોઈપગલાં ભરવામાં આવેલ નહોય ત્યારે સમગ્ર જોતા એક તરફ તો એવું અનુમાન લાગી રહ્યું છે કે ST તંત્ર એહપ્તાખોરી આદરી આ જગ્યા નું ભાડું કેમ ન ઉઘરાવતા હોય જેથી કોઈ પણ પ્રકાર નું ધ્યાન આપવામાંઆવતું ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મીડિયા દ્વારા ફરી વાર ઉચ્ચ અધિકારી નુ ધ્યાન દોરતા પોતેજવાબદારી માંથી છટકી ને એક બીજા કર્મચારી ને ખો આપેલ હોય ત્યારે સવાલ એ છેકે શુ એસટી તંત્રનાઉચ્ચ અધિકારી ઓની મિલી ભગત છે કે પછી પેસકદમી કરવા વાળા નો ડર છે તે સમજાતું નથી હવે તંત્ર આગળ શું કાર્યવાહી કરેછે એ તો જોવું જ રહ્યું

Share This Article