The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Revealed robbery: In APMC, it has become customary to give 1 kg of mango to traders on commission at 20 kg!
The Squirrel > Blog > ગુજરાત > ભાવનગર > ઉઘાડી લુંટ : APMCમાં 20 કિલો પર 1 કિલો કેરી વેપારીઓને કમિશન પેટે આપવાનો રીવાજ થયો !
ભાવનગર

ઉઘાડી લુંટ : APMCમાં 20 કિલો પર 1 કિલો કેરી વેપારીઓને કમિશન પેટે આપવાનો રીવાજ થયો !

Subham Bhatt
Last updated: 06/06/2022 2:15 PM
Subham Bhatt
Share
SHARE
મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબસેન્ટરમાં વેપારીઓ ખેડૂતો પર કેરીની લે વેચમાં 20 કિલો દીઠ એક કિલો કેરી કમિશન પેટે લેતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ભભૂકી રહ્યો છે.ત્યારે જવાબદારો ખેડૂતોને લૂંટનાર આવા વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કેરીના પાક નું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.ત્યારે ખેડૂતો સારા ભાવની આશા સાથે એપીએમસી માર્કેટનો આશરો લે છે.મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબ સેન્ટર માં ખેડૂતોને ઉત્પાદિત કેરીના પાકોના પોષણક્ષમ ભાવો ની વાતો તો દૂર પણ વેપારીઓ દ્વારા ખેડૂતો પર પણ કમિશન ઉઘરાવતું હોવાનુ જાણવા મળ્યું છે.વેપારીઓ દ્વારા ખેડૂતો ના દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરી કમિશન પેટે ખંખેરી લેતા હોવાનું જાણવા મળ્યું છે. એપીએમસી સબસેન્ટર અનાવલ ખાતે વેપારીઓ પર અધિકારીઓ કે એપીએમસીના પદાધિકારીઓનું કોઈ નિયંત્રણ જ નહીં હોવાનો ગણગણાટ કરી ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.અનાવલ પંથકમા આ કેરી વેચાણ માટે નજીકનો આ એકમાત્ર વિકલ્પ હોય ત્યારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અનાવલ એપીએમસી સબસેન્ટર ખાતે કેરી વેચાણ કરતા ખેડૂતો ની કેરી ની હરાજી કરવાનું એપીએમસીના હોદેદારો દ્વારા કોઈ આયોજન નહી કરવામાં આવ્યું હોય ત્યારે ખેડૂતોને કેરીના મહત્તમ ભાવો નહીં મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તો કેરીના વેચાણના બદલામાં ખેડૂતોને બીલના નામે પૂરતી વિગત વિનાના કાગળની ચબરખી પકડાવી ક્રૂર મજાક કરવામાં આવી રહ્યો છે.
Revealed robbery: In APMC, it has become customary to give 1 kg of mango to traders on commission at 20 kg!
આ એપીએમસી સબસેન્ટરમાં વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર ઉઠવા પામી છે.છતા જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સમસ્યાનુ હલ કરવામાં નહિ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.એકબાજુ સરકાર ખેડૂતલક્ષી જાહેરાતો કરી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનું આયોજન કરે છે ત્યારે આ ખેડૂતોના પાયાના આ પ્રશ્નોનું નિરાકરણ થાય તે જરૂરી છે. અનાવલ વિસ્તારના એક ખેડૂતે નામ ન છાપવાની શરતે જણાવ્યુ હતુ કે અનાવલ એપીએમસી સબસેન્ટર ખાતે દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરીનું કમિશન એટલે કે કેસર,હાફૂસ જેવી કેરી માં તો મણ દીઠ એક કિલો કેરીમા પણ ખેડૂતોનું 30 થી 60 રૂપિયા કમિશન સીધુ વેપારીઓના ખિસ્સામાં જ જતું રહેતું હોય છે.જેથી અમો ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.ખેડૂતો પર કયા કાયદા પ્રમાણે વેપારીઓ કમિશન લે એ જ સમજાતું નથી? અનાવલ એપીએમસીના કર્મચારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે આવુ કોઈ કમિશન અમારા દ્વારા લેવાતુ નથી અને વેપારીઓનુ ખબર નથી પરંતુ આ બાબતે હું તપાસ કરાવી લઉં.

You Might Also Like

બેંકની એપ્લિકેશન અપડેટ કરવા જતાં 3.64 લાખ ગુમાવ્યા

પીજી અને પીજી ડિપ્લોમામાં 15 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે

રાજકોટ- ચાર જગ્યાઓ પર થયેલ લૂંટનો ભેદ ઉકેલી કાઢતી ધોરાજી પોલીસ

TAGGED:customarymango tradersRevealedrobbery
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Jamnagar: The distinction of robbery in Kalla village seam area has been resolved
જામનગર

જામનગર- કલ્લા ગામ સીમ વિસ્તારમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

2 Min Read
Police investigating a robbery at a Dahod-petrol pump
દાહોદ

દાહોદ-પેટ્રોલ પંપ પર થયેલ લૂંટન ભેદ ઉકેલી કાઢતી પોલીસ

3 Min Read
Rs 15 lakh robbery in Dahod-Devgadhbaria
દાહોદ

દાહોદ-દેવગઢબારિયામાં મરચું નાંખી રૂ 15 લાખની લૂંટ

1 Min Read
Banaskantha- I was robbed on Tharad Highway
બનાસકાંઠા

બનાસકાંઠા- થરાદ હાઇવે ઉપર માર મારી લુંટની ઘટના આવી સામે

2 Min Read
another attempted robbery at a petrol pump in bharuch district in 24 hours
ભરુચ

ભરુચ-ભરૂચ જિલ્લમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ

1 Min Read
Robbery at a petrol pump near Bharuch-Chanchvel
ભરુચ

ભરુચ-ચાંચવેલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટની ઘટના

2 Min Read
ભાવનગરનેશનલ

નહીં તૂટે INS વિરાટ ! એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર સુપ્રીમે લગાવ્યો પ્રતિબંધ

1 Min Read
નેશનલ

કન્ટેનર લોરીમાંથી કરોડો રૂપિયાના મોબાઈલ ફોન લઈને ચોર ટોળકી થઈ છૂ…

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel