મહેસાણા- ખેરાલુ તાલુકાના ખેડૂતો ખેરાલુ એપીએમસી પહોંચ્યા હતા
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ખેડૂતો ખેરાલુ એપીએમસી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ખેડૂતોએ…
જુનાગઢ-સરકારની સહુની યોજના થકી હજારો ખેડૂતોને સીધો જ લાભ થશે
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સરકારની સહુની યોજના હેઠળ શિલોદર સહિતના ગામોના નદી…
બનાસકાંઠા- બનાસકાંઠામાં ખેડૂતો ક્રાંતિના મૂડમાં
ગુજરાત રાજસ્થાન ની બોર્ડર પર આવેલું બનાસકાંઠા હાલ પાણીની અછતનો સામનો કરી…
પાટણ- ખેતરમાં પાઇપલાઇન નાખવા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ
પાટણ જીલ્લાના રાધનપુરના સાથલી ગામે એચપીસીએલ દ્વારા ખેતરમાં પાઇપલાઇન નાખવા સામે ખેડૂતોએ…
પાટણ- ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતને અપાશે સહાય
રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને…
વડોદરા- ખેડૂત સંમેલન તેમજ માર્ગનદર્શન શિબિર યોજાઇ
વડોદરાના કરજણ તાલુકાના ગંધારા ખાતે આવેલ શ્રી વડોદરા જિલ્લા સુગરકેન ગ્રોવશ લિમિટેડ…
જુનાગઢ- ભેસાણમાં ડુંગળીના ભાવ ગગળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
જૂનાગઢના ભેસાણમાં ડુંગળીના ભાવ ગગળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.…
અમરેલી-જિલ્લામાં એકેય ખેડૂતે ટેકામાં ઘઉં ન વેચ્યા
સરકાર દ્વારા અગાઉ મગફળી, ચણા, તુવેર વિગેરેની ટેકાના ભાવે ખરીદી કરવામા આવી…
બનાસકાંઠા- ખોટી રીતે ખેડૂતના ખેતરની વાડ કાઢી નાંખી હોવાના આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના થરાદના ભલાસરામાં થોડા દિવસ અગાઉ દબાણ દૂર કરવાની કામગીરી હાથ…
વડોદરા-ડભોઇ પંથકના ખેડૂતોએ અક્ષય તૃતીયાની ઉજવણી કરી
વડોદરાના ડભોઇ પંથક મા મોટા ભાગે ખેડૂતો વસવાટ કરે છે ત્યારે આજે…