બોટાદનાં પાણી લાઈનમાં થયું ભંગાણ

બોટાદના ખસ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણીનો વ્યય થતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. 20 ફુટ ઉંચા ફુવારાઓ ઉડતા આસપાસમાં આવેલ…

admin admin

હડમતીયા ગામમાં બે માસુમ બાળકોનું મોત

મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તળાવના કાંઠે જ રહેતા વાંઝા પરિવારના બન્ને બાળકો રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી…

admin admin

મોરબીના સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો ભંડારો

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે શિવપૂજા, રામધૂન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિધ્ધ રામધન આશ્રમ- મહેન્દ્રનગર ખાતે પવિત્ર શ્રાવણ…

admin admin

ખાંભામાં ધોળા દિવસે સિંહોએ કર્યું મારણ

અમરેલીના ખાંભા વિસ્તારમા અવારનવાર સાવજો પશુઓનુ મારણ કરી રહ્યા છે. ચોમાસાના સમયમા સિંહોને પીવાનુ પાણી તો ગમે ત્યાં મળી રહે છે. પણ મારણ માટે આમથી તેમ ભટકવુ પડે છે. ત્યારે…

admin admin

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી વર્ગ ૩ ની રાજ્ય વ્યાપી હડતાળ

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરના દરેક જિલ્લા મથકે ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લા મહેસુલી કર્મચારીઓ દ્વારા પણ વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા યોજવામાં આવ્યા હતા. અમરેલી…

admin admin

કાંકરેજમાં મળ્યા બે પ્રેમી પંખીડાનાં મૃતદેહ

બનાસકાંઠાનાં કાંકરેજમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલમાંથી બે પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા. બંને પ્રેમી પંખીડા એક બીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યાના અહેવાલ…

admin admin

રાધનપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 75મી જન્મ જ્યંતીના રોજ રાધનપુર ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 20 ઓગસ્ટના રોજ સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતી ઉજવવામાં…

admin admin

સાબરકાંઠાનાં પીપલોદીથી નીકળી રેલી

ગુજરાત કિસાન સભા દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો, વિમા યોજના અને વીજળી સહિતના પ્રશ્નોને લઈને જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ખેડૂતોની મુખ્ય સમસ્યા પોષણ ક્ષમ ભાવ મળતા નથી…

admin admin

ભાવનગરના ઘોઘાગેટ પર તંત્રની કાર્યવાહી

શહેરના ઘોઘાગેટ ખાતે આવેલ બીઝનેસ સેન્ટરના હેવમોર જવાના રસ્તે આવેલ પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ ગેરકાયદેસર દુકાનનેજે મહારપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાઈ હતી અને મુદ્દામાલ કબ્જે લેવાયેલ હતો શહેરમાંથી ગેરકાયદેસર…

admin admin

LD એન્જિનિયરીંગ કોલેજની બહાર AMTS બસમાં આગ

અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પાસે બસ સ્ટેન્ડ નજીક ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની…

admin admin