The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > બોટાદ > બોટાદ : ધંધુકા બરવાળા રોડ પર અક્સમાત સર્જાયો
બોટાદ

બોટાદ : ધંધુકા બરવાળા રોડ પર અક્સમાત સર્જાયો

admin
Last updated: 14/10/2019 12:03 PM
admin
Share
SHARE

ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઈકાલે વિવિધ સ્થળોએ ત્રણ અકસ્માત બાદ અમદાવાદ જિલ્લામાં આવેલ ધંધુકાના બરવાળા રોડ પર આવેલ તગડી ગામ પાસે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. વહેલી સવારે આ ઘટના બની હતી.બોટાદમાં આજની સવાર ખરાબ સમાચાર લઈને આવી છે.ધંધુકા બરવાળા રોડ પર ગોઝારા અક્સમાતમાં 5 લોકોના જીવ ગયા છે. ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ હતી જેને પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાત ધંધુકાના બરવાળા રોડ ઉપર તગડી ગામ નજીક થયો છે. હાલ યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરી દેવાઈ છે. આસપાસના ગામના લોકો તેમજ સ્થાનીકો પણ મદદે દોડી આવ્યા છે. તંત્ર પણ તુરંત જ જાગી ગયુ છે અને દોડતુ થયુ હતુ.

You Might Also Like

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બોટાદ જિ.પંચાયત હવે ભાજપને જીતવામાં સરળતા

ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

બોટાદ : રામપરા ગામે ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા

બરવાળા નગર સેવા સદનના સફાઇકર્મી હડતાળ પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

બોટાદ

પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત

1 Min Read
બોટાદ

ગઢડા રોડ પર મોડી રાત્રે અકસ્માત

1 Min Read
બોટાદ

બોટાદ ડેપોમાં બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ

1 Min Read
બોટાદ

બોટાદમાં ચુંટણી કાર્ડ વેરિફિકેશન કેમ્પનું કરાયું આયોજન

1 Min Read
બોટાદ

બોટાદમાં આયુષ્યમાન ભારત સપ્તાહની ઉજવણી

1 Min Read
બોટાદ

બોટાદમાં નર્મદા નીરના કરાયા વધામણા

1 Min Read
બોટાદ

બોટાદનાં પાણી લાઈનમાં થયું ભંગાણ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel