40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું

admin
1 Min Read

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયો હતો  શસ્ત્ર પૂજન કરાયું હતું  જેમાં રાજકીય આગેવાનો ધારાસભ્ય અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,શ્રીરામ ભગવાનનો જયઘોષ બોલાવી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, ૪૦ ફુટ ઉચા રાવણના પૂતળાનું દહન કર્યા બાદ ફટાકડાની આતશબાજી એ શહેરીજનોને આકર્ષિત કર્યા હતા. આમ રાવણ દહનના કાર્યક્રમ ને ધ્યાને રાખી પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.ઉલેખનીય છે કે સુરેન્દ્રનગર 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું.આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયો હતો.શ્રીરામ ભગવાનનો જયઘોષ બોલાવી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન બાદ ફટાકડાની આતશબાજી એ શહેરીજનોને આકર્ષિત કર્યા હતા.

 

Share This Article