The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Jul 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Surendranagar Dholi Dhaja Dam will be made a place worth visiting through Dam City project
The Squirrel > Blog > ગુજરાત > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ પર ડેમ સીટી પ્રોજેક્ટ થકી ફરવા લાયક સ્થળ બનાવાશે
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ પર ડેમ સીટી પ્રોજેક્ટ થકી ફરવા લાયક સ્થળ બનાવાશે

Subham Bhatt
Last updated: 13/06/2022 2:19 PM
Subham Bhatt
Share
SHARE

સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમને ફરવા લાયક સ્થળ બનાવી તેનાથકી ટુરીઝમ અને બિઝનેસને પ્રોત્સાહન આપવા ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ ટીમે પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં ધોળી ધજા ડેમ પર ડેમ સીટી પ્રોજેક્ટ માટે ટીમે સાઇટ વિઝિટ કરી હતી. ત્યાં ઓક્ટોબરથી ડિસેમ્બર દર વર્ષે લોકેશન તૈયાર કરી ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવાશે. ત્યાં ઓક્ટોબરમાં ગ્લોબલ ઝાલાવાડ એક્સપો યોજી અન્ય રાજ્યો અને વિદેશી મહેમાનોને જિલ્લાના તાલુકાના ટુરીઝમ સ્થળો બતાવી પ્રવાસન વિકસાવવામાં આવશે.

સુરેન્દ્રનગર શહેરમાં કોઇ મોટુ ફરવા લાયક સ્થળ ન હોવાથી લોકો વેકેશનમાં બહાર જવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા શહેરના ધોળીધજા ડેમને પર્યટન સ્થળ બનાવવા જન જનની ચળવળ સમાન ઝાલાવાડ ડેમ સીટી પ્રોજેક્ટર્સ હાથ ધર્યો છે. આ અંગે ઝેડએફ ટીઆઇના પ્રમુખ કિશોરસિહ ઝાલાએ જણાવ્યું કે આગોતરા આયોજનના ભાગ રૂપે જાગૃત આગેવાનો સાથે રાખી ધોળી ધજા ડેમની મુલાકત કરાઈ હતી. જેમાં ડેમના આજુબાજુના વિસ્તારની મુલાકત લીધી હતી. જ્યાં 2થી 3 લોકેશન જોયા હતા. જ્યાં 100થી વધુ એર કન્ડિશન ટેન્ટ હાઉસ રિસોર્ટ તેમજ અન્ય પ્લાનનિંગ થઈ શકે એવી જગ્યા પસંગી કરી છે.અહીં ઓક્ટોમ્બેર મહિનાથી ડિસેમ્બર સુધી દરવર્ષે ડેમ સીટીનું કરવામાં આવશે. આથી દિવાળી વેકેશન માટે ફરવા લોકો મટો ખૂબ સારું લોકેશન બનાવવામાં આવશે.

Surendranagar Dholi Dhaja Dam will be made a place worth visiting through Dam City project

- Advertisement -

આમ ઝાલાવાડ અને બહારના ટુરીસ્ટને પરિવાર સાથે રોકાવવા અને સમગ્ર ઝાલાવાડની અંદર આવેલ દરેક જોવા લાયક સ્થળની મુલાકત કરી રાત્રી ડેમ સીટી પર રોકાણ કરશે. રાજ્ય અન દેશમાં વસતા ઝાલાવાડીઓને દિવાળી વેકેશન મળવા આમંત્રણ અપાશે અને ઓક્ટોમ્બેર મહિનામાં ત્રિ-દિવસીય ગ્લોબલ ઝાલાવાડ-2022 એક્સ્પોનું આયોજન પણ કરશે.જેમાં આ સમગ્ર આયોજન કરવા ઝાલાવાડ ફેડરેશન, ગુજરાત ટુરીઝમ, જિલ્લાનાના વેપાર વાણિજ્ય અને ઉદ્યોગના એસોસિએશન પણ જોડાશે. અહીંથી 50 જેટલી બસો દોડાવી સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકામાં આવેલ ટુરીઝમ સ્થળોની મુલાકત કરી રાત્રી રોકાણ ડેમ સીટી પર કરે અને રાત્રી સમયે અલગ અલગ સાંકૃતિક કાર્યક્રમ કરવામાં આવશે.આમડેમ સીટીના માધ્યમથી જિલ્લાના દરેક જોવાલાયક સ્થળોને પ્રોત્સાન કરવામાં આવશે.

You Might Also Like

મહિનામાં 3 વાર પાણી આવ્યું છે, તે પણ અપૂરતું : ગ્રામજનો

ગામ દ્વારા સામૂહિક વીજ બિલ ભરવાના બહિષ્કારની ચીમકી

વધેલું સારું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવાનો પ્રયાસ

સુરેન્દ્રનગરના પાટડીમાં અસહ્ય બફારા વચ્ચે અડધો કલાક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર એસઓજીએ 2 દરોડામાં 1 બાઇકચોર પકડ્યા

TAGGED:City projectDholi Dhaja Damsurendranagar
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.
હેલ્થ 05/07/2025
સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો
હેલ્થ 05/07/2025
આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય
ધર્મદર્શન 05/07/2025
શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 05/07/2025
સરકારી સલાહ, પાસવર્ડ સંબંધિત આ 5 બાબતો યાદ રાખો, એકાઉન્ટ હેક થવાનું ટેન્શન નહીં રહે
ગેજેટ ટેક્નોલોજી 04/07/2025
- Advertisement -

You Might Also Like

The gang active in stealing battery-diesel from the tower in Patdi is active, with a total of Rs. Theft of Rs 1.17 lakh
સુરેન્દ્રનગર

પાટડીમાં ટાવરમાંથી બેટરી-ડીઝલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય, રામગ્રી, નાગડકા અને દેગામમાંથી કુલ રૂ. 1.17 લાખની ચોરી

1 Min Read
Brutal attack on a couple in my village, woman strangled to death
સુરેન્દ્રનગર

મેરા ગામે દંપતી પર ઘાતકી હુમલો, મહિલાનું ગળું કાપી હત્યા

2 Min Read
In Dhanki village of Lakhtar taluka, women and villagers were killed due to severe water problem
સુરેન્દ્રનગર

લખતર તાલુકાના ઢાંકી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ અને ગ્રામજનોને હાલાકી

1 Min Read
સુરેન્દ્રનગર

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે એક ખેડૂત દ્રારા પોતાના ખેતરમા તાઇવાનની ડુંગરીનુ બે પાળીયા વાવીને અખતરો કરવામા આવ્યો

1 Min Read
સુરેન્દ્રનગરગુજરાત

આ મંદિરમાં વર્ષો જૂના વડના ઝાડના થડમાં દેખાયા હનુમાનજી….દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ

1 Min Read
સુરેન્દ્રનગરગુજરાત

સુરેન્દ્રનગરમાં અકસ્માત બાદ કારમાં આગ લાગતા 7 લોકો જીવતા ભૂંજાયા

1 Min Read
ગુજરાત

ગોઝારો બુધવાર : રાજ્યમાં બે મોટી કરુણ દુર્ઘટનામાં 15ના મોત, 16થી વધુ લોકો ઘાયલ

1 Min Read
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં સફાળુ જાગ્યું તંત્ર , આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel