હાર્દિક પટેલ વઢવાણ કોર્ટમાં થયો હાજર

admin
2 Min Read

વઢવાણ તાલુકાના બલદાણા ગામ ખાતે હાર્દિક પટેલની કોંગ્રેસની સભામાં આવીને હાર્દિક પટેલને સભામાં જાહેરમાં ફડાકા વાળી કરી ઝપાઝપી કરવામાં આવેલ હતી ત્યારે કોંગ્રેસી કાર્યકરો અને સભામાં આવેલા લોકોમાં ભારે આશ્ચર્ય સાથે રોષનો માહોલ છવાયો હતો. વઢવાણ પોલીસ મથકમાં હાર્દિક પટેલઆ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે વઢવાણ કોર્ટમાં આ અંગેની કેસ ની બજવણી થતા આજે વઢવાણ કોર્ટમાં કેસ અંગેની કાર્યવાહી શરૂ થતા આજે વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ અને કોંગ્રેસી કાર્યકરો અને પાસ ના કાર્ય કરો સાથે હાલમાં વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થતા લોકોના ટોળા હાર્દિક પટેલને જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે હાલમાં વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થયા છે. આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ કોર્ટ સમક્ષ હાર્દિક પટેલ હાજર રહા હતા.ત્યારે આ સાથે કોંગી કાર્યકરો પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. અને આ બલદાના માં હાર્દિક પટેલ ને ચાલુ સભા માં ફડાકો મારનાર યુવકને સજા મળે તેવી પણ કોંગી કાર્યકરો અને હાર્દિક પટેલ દવારા કોર્ટ સમક્ષ માગ કરવા માં આવી છે. બાબતે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ , કોંગી કાર્યકરો અને મોટી સનખ્યાં માં પટેલ સમાજ ના આગેવાનો જોડયા હતા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ હાર્દિક પટેલ સાથે સુરેન્દ્રનગર એ એમ પી શાહ કોલેજ માં બિનસચિવલય જે ગેરનીતિ થઈ એ બાબતે વિદ્યાર્થીઓ એ વાતચીત કરી હતી.

Share This Article