બનાસકાંઠા : અંબાજીમાં પોલીસ દ્વારા દબાણ કામગીરી કરાઈ ,બેઠેલા લારીવાળાઓને દૂર કરાયા
અંબાજીમાં પોલીસકર્મીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. મળતી વધુ માહિતી અનુસાર…
બનાસકાંઠા: વડગામના ધારાસભ્યને આવેદનપત્ર અપાયું
વડગામના વિદ્યાર્થીઓએ ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરીતિના પગલે વિદ્યાર્થીઓના…
લાખણીમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
બિન સચિવાલયની પરિક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે લાખણી યુથ કોંગ્રેસ દ્વારા…
થરાદના રાહ માર્કેટયાર્ડમાંથી બાઈકની ઉઠાંતરી
બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ચોરી અને લૂંટના બનાવોમાં દિવસેને દિવસે વધારો…
હિન્દુ યુવા સંગઠનના પ્રમુખના જન્મદિવસની અનોખી ઉજવણી
મોટાભાગે લોકો પોતાનો જન્મદિવસ હોટલ કે કોઈ ક્લબ, રીસોર્ટમાં પાર્ટી કરીને મનાવતા…
ડીસામાં બટાકાના વાવેતરમાં ઘટાડો
બનાસકાંઠામાં બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકામાં ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં ઘટાડો…
બનાસકાંઠા: હોતાવાડામાં ૧૫ વર્ષ જુના ગૌચરના દબાણો હટાવાયા
વડગામ તાલુકાના કરનાળા ગ્રુપગ્રામ પંચાયત મા આવતા હોતાવાડા ગામમાં આવેલ ગૌચરમાં છેલ્લા…
બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ
સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ સોમવારથી…
યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ
બનાસકાંઠા જિલ્લામાં યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા જિલ્લામાં ટૂંક સમયમાં ભવ્ય સ્નેહમિલન…
થરાદમાં તૃતીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
થરાદ ખાતે આવેલા પરચાધારી શનિદેવ ભગવાનના મંદિરે તૃતીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉમંગભેર…