મૂળી સ્વામિનારાયણ મંદિરે પુર્ણીમા સત્સંગ કથામૃત અને રાસોત્સવ મા હરિભક્તો નું ઘોડાપુર ઉમટી પડયુ હતુ સંતોશ્રી ના મુકત કંઠેથી માનવ જીવનનો આદર્શ રાહ કથાનુ શ્રવણ કરી હરિભક્તો ભકિતના રંગે રંગાઇ ગયા હતા રાસોત્સવ મા ભજન કીર્તન ની રમઝટ વચ્ચે સંત સાથે રાસ ની રમઝટ બોલાવી હતી શ્રી હરિના દિવ્ય દર્શન અને મહા પ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી કાર્યક્રમ દિપાવવા મહંત શ્રી શ્યામ સુંદર દાસજી ના માર્ગદર્શન હેઠળ કોઠારી સ્વામી વ્રજ ભુષણજી ભરત ભગત સહિત હરિ ભક્તો એ જહેમત ઉઠાવી હતી.પુર્ણીમા સત્સંગ કથામૃત અને રાસોત્સવ મા હરિભક્તો નું ઘોડાપુર ઉમટી પડયુ હતુ. સંતોશ્રી ના મુકત કંઠેથી માનવ જીવનનો આદર્શ રાહ કથાનુ શ્રવણ કરી હરિભક્તો ભકિતના રંગે રંગાઇ ગયા હતા, કાર્યક્રમ દિપાવવા મહંત શ્રી શ્યામ સુંદર દાસજી ના માર્ગદર્શન હેઠળ યોહ્વામાં આવ્યો હતો.રાસોત્સવ મા ભજન કીર્તન ની રમઝટ વચ્ચે સંત સાથે રાસ ની રમઝટ બોલાવી હતી

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -