The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
BSF team seizes 10 packets of charas from Jakhau coastal area of ​​Abadsa
The Squirrel > Blog > ગુજરાત > કચ્છ > અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમે ચરસના 10 પેકેટ જપ્ત કર્યા
કચ્છ

અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમે ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

Subham Bhatt
Last updated: 13/06/2022 2:10 PM
Subham Bhatt
Share
SHARE

અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમને ચરસના 10 પેકેટ મળી આવ્યાં હતા. જખૌના કરમથા દરિયા કિનારેથી BSFને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યાં હતા. આજે રવિવારે આશરે 10.30 કલાકે, BSF ભુજની એક પેટ્રોલિંગ ટીમે સરહદી જખૌના દરિયા કિનારે આવેલા કરમથાના વરાયા થાર બેટમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.આ ઝડપાયેલા પેકેટના પેકેજિંગ પર ‘કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા’ લખેલું છે.

BSF team seizes 10 packets of charas from Jakhau coastal area of ​​Abadsa

અગાઉ પણ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ્સે જખૌ કોસ્ટ અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટો જપ્ત કર્યા છે.સલામતી દળની સત્તાવાર યાદી અનુસાર બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી દરિયાઈ મોજા સાથે ધોવાઈ ગયા હોય અને ભારતીય કિનારે પહોંચ્યા હોય તેવું લાગે છે. 20મી મે 2020થી BSF અને અન્ય એજન્સીઓ દ્વારા 1516 પેકેટો રિકવર કરવામાં આવ્યા હોવાનું BSF ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

ગાંધીનગર SOGના નામે માંજૂવાસના યુવાનનું અપહરણ કરી રોકડા લૂંટ્યા, પણ દાગીનાની લૂંટ વિફળ : 4 નકલી પોલીસ ઝબ્બે

ગાયને રોગથી બચાવવા અમદાવાદથી માલધારી સંસ્થા તબીબો સાથે કચ્છમાં

એક જ દિવસમાં નર્મદા કેનાલ અને વોટરપાર્કમાં 4 ડૂબ્યા, 2 મૃતદેહ મળ્યા: બે ની શોધખોળ જારી

BSFએ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કર્યું, બાળકોના ટિફિન બોક્સમાં રાખેલા ત્રણ IED મળી આવ્યા

અંકલેશ્વર-સલમાન અને સોહેલને ચરસ તથા મોંઘીદાટ દારૂની બોટલો સાથે ભરૂચ SOG એ દબોચ્યા

TAGGED:Abadsabsfcharasseizes
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

નેશનલ

વિજય દિવસ : પાકિસ્તાન સરહદ પર BSF જવાનોની 180 કિમી રિલે દોડ, શૌર્ય અને સાહસનો પરિચય

1 Min Read
નેશનલ

સુરંગ દ્વારા 200 મીટર સુધી પાકિસ્તાનમાં ઘુસી ગયા ભારતીય સૈનિક

1 Min Read
કચ્છગુજરાત

US ચૂંટણીમાં ગુજરાતી મૂળના નીરજ અંતાણીએ રચ્યો ઇતિહાસ

1 Min Read
કચ્છગુજરાત

પેટાચૂંટણીના પ્રચારમાં થઈ દારુની એન્ટ્રી, મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસ ધારાસભ્યો પર કર્યા પ્રહાર

1 Min Read
નેશનલ

પાકના નાપાક કાવતરાનો પર્દાફાશ, સરહદ પરથી મળી આવી ટનલ

1 Min Read
નેશનલ

પંજાબમાં બીએસએફ જવાનોની કાર્યવાહી, પાંચ ઘુસણખોરોને કર્યા ઠાર

1 Min Read
નેશનલ

જમ્મુ-કાશ્મીરમાંથી અર્ધસૈનિક દળોની 100 કંપનીઓને પરત બોલાવવાનો આદેશ

1 Min Read
નેશનલ

ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાની BSFના ડીજી તરીકે નિમણૂંક

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel