The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
In Patdi of Surendranagar, it rained with thunder for half an hour amid unbearable blizzard
The Squirrel > Blog > ગુજરાત > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગરના પાટડીમાં અસહ્ય બફારા વચ્ચે અડધો કલાક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના પાટડીમાં અસહ્ય બફારા વચ્ચે અડધો કલાક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

Subham Bhatt
Last updated: 11/06/2022 1:20 PM
Subham Bhatt
Share
SHARE

પાટડીમાં આજે અસહ્ય બફારા વચ્ચે મોડી સાંજે મેઘાની ધોધમાર પધરામણી થઇ હતી અને અડધો કલાક ખાબકેલા મુશળધાર વરસાદમાં અંદાજે અડધો ઇંચ વરસાદ ખાબકી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી વહેતા થયાસુરેન્દ્રનગરના સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં જિલ્લાના અન્ય તાલુકાઓ કરતા દર વર્ષે સરેરાશ ઓછો વરસાદ પડે છે. ત્યારે પાછલા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો

In Patdi of Surendranagar, it rained with thunder for half an hour amid unbearable blizzard

અને સતત અડધા કલાક સુધી વરસેલા અવિરત વરસાદના લીધે ગામ સોસરા પાણી નીકળી ગયા હતા અને પાટડી પથંકમાં વરસાદ ખાબકવાની સાથે વીજળી પણ ડુલ થઇ ગઇ હતી. પાટડીમાં આવતી કાલે વહેલી સવારથી અડધો દિવસ સુધી લાઇટકાપ રહેવાનો હોવાથી લોકો મુંઝવણમાં મુકાયા હતા.મીઠું ખેંચવાની સીઝન પૂર્ણ થતા અગરિયા અને વેપારીઓએ રાહતનો દમ લીધોપાટડીમાં સીઝનના પહેલા વરસાદ બાદ હવે ખેડૂતો વાવણી કામમાં જોતરાઇ જશે. હજી અઠવાડિયા અગાઉ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પુરી થઇ છે અને બાદમાં વરસાદ ખાબકતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાના વેપારીઓએ રાહતનો દમ લીધો હતો.

- Advertisement -

You Might Also Like

મહિનામાં 3 વાર પાણી આવ્યું છે, તે પણ અપૂરતું : ગ્રામજનો

ગામ દ્વારા સામૂહિક વીજ બિલ ભરવાના બહિષ્કારની ચીમકી

વધેલું સારું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ પર ડેમ સીટી પ્રોજેક્ટ થકી ફરવા લાયક સ્થળ બનાવાશે

સુરેન્દ્રનગર એસઓજીએ 2 દરોડામાં 1 બાઇકચોર પકડ્યા

TAGGED:blizzardPatdirainedsurendranagar
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 17/06/2025
આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
- Advertisement -

You Might Also Like

The gang active in stealing battery-diesel from the tower in Patdi is active, with a total of Rs. Theft of Rs 1.17 lakh
સુરેન્દ્રનગર

પાટડીમાં ટાવરમાંથી બેટરી-ડીઝલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય, રામગ્રી, નાગડકા અને દેગામમાંથી કુલ રૂ. 1.17 લાખની ચોરી

1 Min Read
Brutal attack on a couple in my village, woman strangled to death
સુરેન્દ્રનગર

મેરા ગામે દંપતી પર ઘાતકી હુમલો, મહિલાનું ગળું કાપી હત્યા

2 Min Read
In Dhanki village of Lakhtar taluka, women and villagers were killed due to severe water problem
સુરેન્દ્રનગર

લખતર તાલુકાના ઢાંકી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ અને ગ્રામજનોને હાલાકી

1 Min Read
સુરેન્દ્રનગર

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે એક ખેડૂત દ્રારા પોતાના ખેતરમા તાઇવાનની ડુંગરીનુ બે પાળીયા વાવીને અખતરો કરવામા આવ્યો

1 Min Read
સુરેન્દ્રનગરગુજરાત

આ મંદિરમાં વર્ષો જૂના વડના ઝાડના થડમાં દેખાયા હનુમાનજી….દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ

1 Min Read
સુરેન્દ્રનગરગુજરાત

સુરેન્દ્રનગરમાં અકસ્માત બાદ કારમાં આગ લાગતા 7 લોકો જીવતા ભૂંજાયા

1 Min Read
ગુજરાત

ગોઝારો બુધવાર : રાજ્યમાં બે મોટી કરુણ દુર્ઘટનામાં 15ના મોત, 16થી વધુ લોકો ઘાયલ

1 Min Read
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં સફાળુ જાગ્યું તંત્ર , આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel